સુરત શહેરના સરથાણા ખાતે આવેલ શ્રી નિકેતન ફાર્મમાં વૈષ્ણવાચાર્ય શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં ચાંચડ પરિવારના હાર્દિકભાઈ નટવરભાઈ ચાંચડના યજમાનીમાં મંગલ પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવજનોને ઠાકોરજીના પલના નંદમહોત્સવ અને કુંજના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો હતો. સાથે મહારાસ કીર્તન, શ્રી યમુનાજી લોટી ઉત્સવ, ચાંચડ પરીવારના વડીલ સ્વજનોની […]
Social Work
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા.
*યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા* યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રાનાં અંતર્ગત તા. 19-2- 2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી, યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય […]
સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયું.
સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયુ. સેવાકીય અથવા સામાજીક કાર્યમાં કોઈ આર્થિક સહયોગ આપે ત્યારે એનું નામ કે નોંધ લેવાય એની અપેક્ષા હોય છે. પરંતુ નામ ને નહીં પણ કામ ને મહત્વ આપતા એક દુર્લભ વ્યક્તિ છે સુરતના ઉદ્યોગપતિ કેશુભાઈ ગોટી. કોઈપણ પ્રકારનાં […]
कोविड से डरे नहीं, सचेत रहें , लोकडाउन ओर रिस्ट्रिक्शन विकल्प नहीं , चौथा डोज के लिए सोच सकती है सरकार – डॉ. पूर्वश ढाकेचा
विश्व में कोवीड – १९ की चलती परिस्थिति एपिडेमियोलॉजी वाज्ञानिक ने दी चेतावनी के चलते विश्व को नजर चीन पर और डर का माहोल खड़ा हो गया है। भारत ने एयरपोर्ट पर रैंडम चेक अप शुरू कर दिया है। विश्व के सभी देशों की नजर कोविड को आगे परिस्थिति होंगी उसपर गई। केंद्रीय आरोग्य मंत्री […]
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે ૩૫૦ જેટલા વ્યક્તિ એ સેવા મો લાભ લીધો.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે અન્નક્ષેત્ર માં દાતા તરીકે, શ્રી નરેશ ભાઈ છાત્રોલા, શ્રી દીનેશ ભાઈ પ્રજાપતિ , શ્રી ચિરાગ રામાણી, શ્રી આકાશ વસોયા, શ્રી જીજ્ઞેશ નકરાણી, શ્રી જયદીપ ભૂવા દાતા શ્રી તરીકે સેવા આપી અને રાષ્ટ્રિય બજરંગ દળ ના પ્રાંત […]
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.
*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. વિધાર્થીઓને ઉપયોગી થવા હેતું તા. 20-11-2022 ને રવિવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓ […]
સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન.
*સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન* સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર […]
સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો.
સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો સ્ટ્રોક જેવા રોગની ગંભીરતા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી IDCC હોસ્પિટલ આયોજીત વૉકાથોન 2022 માં મોટી સંખ્યામાં સુરત શહેરીજનો જોડાયા હતા. આ કાર્યક્રમ માં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ, યુરો ફૂડ, પિંગેકસ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ – રામાની ગ્રુપ, ઇન્ડિયા હેલ્થ લાઇન, કોરાટ ફિલ્મ્સ, સહજ મડપ, ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ, […]
ગ્લોસ્ટારના કેશુભાઈ ગોટીના નિસ્વાર્થ અને પ્રેરક સેવાકાર્યને બિરદાવવા ભવ્ય સમારોહ યોજાયો.
જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર ન પડે તેવી પ્રતિબધ્ધ્તા સાથે સમગ્ર ભારતના પછાત વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સમાજના સર્વાગી વિકાસ માટે અને તેમનું જીવન ધોરણમાં સુધાર લાવવા ભગીરથ અભિયાન હાથ ધરનાર સુરતની અગ્રણી હીરાની કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીની સમાજસેવાને બિરદાવવા ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રદીપભાઈ સિંધીના સૌજન્યથી ગત તારીખ […]
નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરીને રમાયા અનોખા ગરબા.
નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરીને રમાયા અનોખા ગરબા. નશીલા પદાર્થનું સેવન દેશની યુવા પેઢીને અંદરથી ખોખલી કરીને બરબાદ કરી રહી છે. નશીલા પદાર્થનું સેવન કરતા અંગ્રેજોને ગાંધીજી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. તેવી જ રીતે ગાંધી જયંતિના પવિત્ર દિવસે ગાંધીના ગુજરાતમાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ નાબુદીનાં બેનરો […]