જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર ન પડે તેવી પ્રતિબધ્ધ્તા સાથે સમગ્ર ભારતના પછાત વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સમાજના સર્વાગી વિકાસ માટે અને તેમનું જીવન ધોરણમાં સુધાર લાવવા ભગીરથ અભિયાન હાથ ધરનાર સુરતની અગ્રણી હીરાની કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીની સમાજસેવાને બિરદાવવા ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રદીપભાઈ સિંધીના સૌજન્યથી ગત તારીખ […]
Social Work
નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરીને રમાયા અનોખા ગરબા.
નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરીને રમાયા અનોખા ગરબા. નશીલા પદાર્થનું સેવન દેશની યુવા પેઢીને અંદરથી ખોખલી કરીને બરબાદ કરી રહી છે. નશીલા પદાર્થનું સેવન કરતા અંગ્રેજોને ગાંધીજી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. તેવી જ રીતે ગાંધી જયંતિના પવિત્ર દિવસે ગાંધીના ગુજરાતમાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ નાબુદીનાં બેનરો […]
સુરતમાં ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનારા 1400 સભ્યોને પ્રથમ વખત સન્માનિત કરાયા.
સુરતમાં ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનારા 1400 સભ્યોને પ્રથમ વખત સન્માનિત કરાયા. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતામાં સુરતનો નંબર બીજો છે ત્યારે ઘરે ઘરેથી કચરો લેવા આવનાર વ્યક્તિઓની આમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ત્યારે તેમના પ્રત્યેનું ઋણ અદા કરવા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા ‘સ્વચ્છતાદીપ’ […]
વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ* દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું.
વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું, સાથે નિદાન માટે ફ્રી બ્લડ ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી. આ કેમ્પ માં *પાવસિયા હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ નરેશ પાવસિયા, ફીસિઝિયન ડૉ બાળકૃષ્ણ હિરાણી, મેડિકેર હોસ્પિટલ ના ડૉ સંજય પટેલ, […]
સરદાર સાહેબે જ્યાંથી પોતાની કારકિર્દી વકીલાતની શરૂઆત કરી હતી એ ગોધરા શહેરમાં સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો.
સરદાર સાહેબે જ્યાંથી પોતાની કારકિર્દી વકીલાતની શરૂઆત કરી હતી એ ગોધરા શહેરમાં સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો. ગોધરા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ જૂનો અને જરૂરી નાતો રહ્યો છે. સરદાર સાહેબે ગોધરા ખાતેથી વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. સાથે સાથે ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, […]
ભાવસભર ભાવનગર ખાતે સરદારધામ દ્વારા ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું કરાયું આયોજન.
ભાવસભર ભાવનગર ખાતે સરદારધામ દ્વારા ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું કરાયું આયોજન. ભાવનગર એટલે આજથી 300 વર્ષ પહેલાં પ્રજાનું કલ્યાણ કરવા તેમજ તેનો વિકાસ કરવાના હેતુથી ભાવનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના માત્ર નહીં પરંતુ રોજગારી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક પાયાની જરૂરિયાતો પર ભાર મૂકીને તેના સ્ત્રોત પણ ઉભા કરવામાં આવ્યા હતા. દેશની આઝાદી સમયે એક […]
જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ.
*જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ* કોરોના સમયગાળા દરમિયાન માનવ જીવન માટે જ્યારે ભગવાન સ્વરૂપે ડોક્ટરો મહેનત કરી રહ્યા હતા. ત્યારે જેમણે OPD સેવા ફ્રી કરી તેમજ 15 દિવસ સુધી સૌરાષ્ટ્રની ધરા પર જઈ વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડી હતી એવા સુરત શહેરનાં નામાંકીત ડોક્ટર ડો. શૈલેષ […]
નિર્દોષ આનંદજી હોસ્પિટલ ટીંબી મુકામે રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવ્યું.
નિર્દોષ આનંદજી હોસ્પિટલ ટીંબી મુકામે રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવ્યું. ઉદ્દેશ્ય એકમાત્ર કે જરૂરિયાત મંદ લોકોને નિસ્વાર્થભાવે વિનામૂલ્યે મદદરૂપ થશે. રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો ક્લબ માંથી રો.કિરણભાઈ ખોખરીયા એ તેમના પિતા શ્રી સ્વ. જયંતિભાઈ શંભુભાઈ ખોખરિયા(આટકોટ) ની સ્મૃતિ માં ૩,૫૧,૦૦૦/- નું યોગદાન આપેલું અને મશીન ની કિંમત 15 […]
રોટરી કલબ સૂરત મેટ્રો અને એલ.પી.સવાણી સ્કૂલ રિવર સાઈડ ડભોલી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં મુખ્ય મહેમાન વિનુભાઈ મોરડિયા હતા. શાસ્ત્રોમાં રક્તનું દાન કરવું એ મહા દાન કહેવાય છે એ જ હેતુ થી તેમજ અનેક જરૂરિયાત માંડ લોકોને નવું જીવન મળી રહે તે હેતુ થી બહોળી સંખ્યામાં લોકો એ “ચાલો રક્તદાન કરિયે” હેઠળ રક્તદાન કર્યું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન પ્રોજેક્ટ ચેર રો. સપનાબેન પારનેરીયા અને રો. જીજ્ઞાશા બેન ઠક્કર […]
સ્વ. હેતલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને દ્વિતીય સર્વરોગ ફ્રી નિદાન કેમ્પમાં 700 મહિલાઓએ ભાગ લીધો.
સ્વ. હેતલબેન પંકજભાઈ સિદ્ધપરા ની દ્વિતીય પુણ્યતિથિ એ સ્વ. હેતલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ ખાતે થયું હતું. નિદાન જેટલું વહેલું, બચવું તેટલું સહેલું જાગૃતિ અંતર્ગત ગુજરાતનાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. નિકુંજ વિઠ્ઠલાણી દ્વારા મહિલાઓને કેન્સર વિશે વિશેષ માર્ગદર્શન અપાયું હતું અને ડો. અમીબેન પટેલ […]