દક્ષિણ ગુજરાત પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇન અને કઠોદરા ગામ માં HRP રેસીડેન્સી ના સર્વે સભ્યો ર મળીને રેસીડેન્સી દ્વારા શ્રીમદ્ ભગવદ્ કથા નું આયોજન માં સમાજ ને ધર્મ સાથે સેવા પીરસાય તે હેતુ થી રક્તદાન કેમ્પ નું સફળ આયોજન કર્યું અને ૬૦ રક્ત યુનિટ પ્રાપ્ત કર્યા.
આ સફળ કેમ્પ માં HRP રેસીડેન્સી , સેવિયર બ્લડ બેંક અને ઇન્ડિયા હેલ્થ લાઇન ના પ્રાંત અધ્યક્ષ ડૉ. પૂર્વેશ ઢાકેચા દ્વારા સેવા આપવામાં આવી.