આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે અન્નક્ષેત્ર માં દાતા તરીકે,
શ્રી નરેશ ભાઈ છાત્રોલા, શ્રી દીનેશ ભાઈ પ્રજાપતિ , શ્રી ચિરાગ રામાણી, શ્રી આકાશ વસોયા, શ્રી જીજ્ઞેશ નકરાણી, શ્રી જયદીપ ભૂવા દાતા શ્રી તરીકે સેવા આપી અને રાષ્ટ્રિય બજરંગ દળ ના પ્રાંત સંગઠન મંત્રી શ્રી મનીષ ભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિ રહી. આ અન્નક્ષેત્ર માં ૩૫૦ જેટલા વ્યક્તિ એ સેવા મો લાભ લીધો.