સરદારધામ GPBO સુરત આયોજીત યુનિટી હોસ્પિટલ GPL- 2 નું યોજાયું લાઈવ ઓક્શન. યુવાનોનાં શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે સતત કાર્યરત સંસ્થા સરદારધામ દ્વારા યુવાનોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે. યુવાનો વ્યવસાયની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની તંદુરસ્તી જાળવી રાખીને તેની કાળજી લે એ અત્યંત જરૂરી છે. હેલ્થ ઇસ વેલ્થ અને હિટ એજ […]
Seva
યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,
યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી, યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય […]
સુરત શહેરના સરથાણા ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં ચાંચડ પરિવાર એ મંગલ પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન થયું હતું.
સુરત શહેરના સરથાણા ખાતે આવેલ શ્રી નિકેતન ફાર્મમાં વૈષ્ણવાચાર્ય શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં ચાંચડ પરિવારના હાર્દિકભાઈ નટવરભાઈ ચાંચડના યજમાનીમાં મંગલ પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવજનોને ઠાકોરજીના પલના નંદમહોત્સવ અને કુંજના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો હતો. સાથે મહારાસ કીર્તન, શ્રી યમુનાજી લોટી ઉત્સવ, ચાંચડ પરીવારના વડીલ સ્વજનોની […]
સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયું.
સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયુ. સેવાકીય અથવા સામાજીક કાર્યમાં કોઈ આર્થિક સહયોગ આપે ત્યારે એનું નામ કે નોંધ લેવાય એની અપેક્ષા હોય છે. પરંતુ નામ ને નહીં પણ કામ ને મહત્વ આપતા એક દુર્લભ વ્યક્તિ છે સુરતના ઉદ્યોગપતિ કેશુભાઈ ગોટી. કોઈપણ પ્રકારનાં […]
સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી.
*સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી* સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ અંતર્ગત પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં હોસ્ટેલ પ્રોજેકટ, GPSC-UPSC (સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર) , GPBO, GPBS, યુવા તેજ- તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે. સરદારધામ સુરત કાર્યાલય ખાતે 74 મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી […]
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે ૩૫૦ જેટલા વ્યક્તિ એ સેવા મો લાભ લીધો.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે અન્નક્ષેત્ર માં દાતા તરીકે, શ્રી નરેશ ભાઈ છાત્રોલા, શ્રી દીનેશ ભાઈ પ્રજાપતિ , શ્રી ચિરાગ રામાણી, શ્રી આકાશ વસોયા, શ્રી જીજ્ઞેશ નકરાણી, શ્રી જયદીપ ભૂવા દાતા શ્રી તરીકે સેવા આપી અને રાષ્ટ્રિય બજરંગ દળ ના પ્રાંત […]
IHL(ઇન્ડિયા હેલ્થ લાઈન) અંતર્ગત સારવાર આપવામાં આવી અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કુકરમુંડા વાંકા ગામ પાસે ખુબ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દી ત્યાં ઘણા વર્ષો થી હ્રદય ની બીમારી થી પીડાતા હતા, અત્યાર સુધી કોઈ સારવાર સાચી દિશા માં ના થઈ તેના લીધે તેમની કિડની પણ ખરાબ થવા લાગી. શહેર માં ઘણી સારવાર લીધી . આ દર્દી ને *ઇન્ડિયા હેલ્થ લાઇન* *( માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી […]
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.
*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. વિધાર્થીઓને ઉપયોગી થવા હેતું તા. 20-11-2022 ને રવિવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓ […]
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન. યુવા અવસ્થા થી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા અને જ્ઞાન સાથે ગમ્મ્ત થાય એ ઉમદા હેતુંથી 60 વડીલો ને સુરત ના અલગ અલગ તીર્થ સ્થાનો પર વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવી. સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિદ્ધપરા ના પિતાશ્રી સ્વ મૂળજીભાઈ સિદ્ધપરા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે […]
સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન.
*સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન* સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર […]