સુરત માં વેસુ, મોટા વરાછા અને સરથાણા વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી કપલ કેફે બન્યા છે અને તે આડેધડ ચાલે છે. હમણાં વેસુ માં ઍક કેફે માં વિધર્મી મુસ્લીમ યુવકે હિંદુ છોકરી ને કેફે માં બોલાવી. ત્યારબાદ તેની ત્યાં થી ગંભીર હાલત મૃત દેહ મળ્યો. કહેવાય છે કે પ્રેમજાળ માં ફસાવી દુષ્કર્મ આચર્યું હશે. પરંતુ પોલીસ અને રાજનીતિ બંને ચૂપ! આ વિસ્તાર ગુજરાત માં ગૃહ મંત્રી ની વિધાનસભા ની જવાબદારી માં જ આવે છે. સિંહ ખાલી ગરજતા તેવી પરિસ્થિતિ ઊભી થી. છતાં પણ કોઈ રેકોર્ડ નથી અને કોઈ એક્શન સુદ્ધાં લેવાઈ નથી તપાસ ગોકળગાય ની ગતિ એ ચાલે છે અને લોકો ભૂલી જશે અને ગોરખધંધા નો ચિલચિલો શરૂ રહેશે. તેની મતલબ છે ક્યાં તો પોલીસ હપ્તા વસૂલી કરે છે ક્યાં તો આવા સેન્ટર માં કોઈ નાના કે મોટા રાજનેતા ની ભાગીદારી સામે આવી શકે. આવી જ રીતે મોટા વરાછા અને સરથાણા માં અસંખ્ય કેફે ચાલે છે. પરંતુ કોઈ કાયદાકીય ચહલપહલ જણાઈ નથી. તંત્ર હજુ કોઈ ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે.આવા સમય માં જો નાગરિક જાગૃત ના થાય તો સમાજ અને શહેર સુરક્ષિત બનશે.