Jan Jagruti work Seva Social Work

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75મો સ્વતંત્ર દિવસ સરથાણા જકાતનાકા ખાતે ઉજવાયો.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75મો સ્વતંત્ર દિવસ સરથાણા જકાતનાકા ખાતે ઉજવાયો.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75માં સ્વતંત્ર દિવસ નિમિત્તે વીર શહીદ સ્મૃતિ સ્મારક સરથાણા જકાતનાકા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં સામાજિક અગ્રણીઓ મહાનુભાવો, સમાજશ્રેષ્ઠિઓ ગૌવ પ્રેમીઓ, સંસ્થાઓ ના આગેવાનો અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના મિત્રો ની ઉપસ્થિતિ માં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સાથે સાથે સ્વતંત્ર દિવસ ના પાવન પર્વ નિમિત્તે સાઇબર ક્રાઇમ વિશે પણ સરથાણા પી.એસ.આઇ. મીર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *