સુરત માં ફરી તૂટશે મંદીર, વિકાસે એ હિંદુત્વ ના નામે મંદીર તોડવા માં સંતાકૂકડી રમી.
સૂરત માં હાલ જ મેટ્રો ના નિર્માણ માં કાપોદ્રા વિસ્તાર માં ૬૦ વર્ષ જૂના ભગવાન રામદેવ પીર અને હનુમાન જી ની અને દેવી દેવતા ઓ ની પ્રતિમા સ્થાપિત મંદિર ને ભાજપ અને આમ આદમી પાર્ટી શાસિત વિસ્તાર માં મંદિર ને જમીન દોસ્ત કરી દીધું હતું. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ ના અધિકારીઓ થી ડરતા તંત્ર એ અગાઉ પોલીસ મદદ લઈ અટકાયત કરી અને મંદિર ને બીજ ના દિવસે તોડ્યું. આ માટે સુરત મહાનગર અઘ્યક્ષ દિનેશ ભાઇ અનઘણ આમરણ ઉપવાસ પર બેઠા હતા. હજુ તે મામલો થાળે નથી પડ્યો ત્યાં પાલિકા એ ઉધના મગદલ્લા પર બીજા મંદીર ને તોડવો નો કારસો ઘડી લીધો છે. આ સમયે હવે હિંદુ ના નામે દર વખતે ઠગી જતા ભાજપ માટે મુશ્કેલી વધારશે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદળ ની ચીમકી પાલિકા ને હચમચાવશે. અગાઉ પણ ટી પી અને મેટ્રો ના નામે મંદિર તોડ્યા પણ ક્યાંય મસ્જિદ તોડી કેમ નહિ ? ભાજપ અને અન્ય નેતા ઓ ડરપોક છે તેવી દાવો આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના નેતાઓનો છે. તેમને સહારા દરવાજા , ઉધના, ઉધના મગદલ્લા, સ્ટેશન પર ઝૂંપર પટ્ટી માં બનેલી ૪ માળ ની મસ્જિદ, ભાગળ ચાર રસ્તા પર વધું પાડતા બાંધકામ કરી નાખીને ઉભુ કરેલું દબાણ તંત્ર નબળું અને માયકાંગલું ચીતર્યું છે.