વરાછા, સુરત.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ઘરડા વ્રૃધ્ધ વડીલો ને અેક દિવસીય યાત્રા કરાવવામાં આવી. જેમાં વડીલોને ગલતેશ્વર તેમજ સાંકરી સ્વામિનારાયણ મંદિર નાં સંતો સાથે ક્લબ મેમ્બરો દ્રારા સત્સંગ તેમજ મંદિર નાં ઈતિહાસ વિશે સવિશેષ માહિતી આપાઈ. સવાર થી સાંજ સુધી ના આ કાર્યક્રમ નુ સંપુર્ણ આયોજન કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના નેતૃત્વ હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. રો. સૂરજ લુખી અને રો. પાર્થીક સુતરીયા દ્વારા કરવામાં આવ્યું.