Social Work

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા છેલ્લા 14 દિવસથી 108 ની જેમ 108ની ટીમને સેનિટાઇઝર તેમજ ભોજનસેવા.

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા છેલ્લા 14 દિવસથી 108 ની જેમ 108ની ટીમને સેનિટાઇઝર તેમજ ભોજનસેવા.

છેલ્લા 14 દિવસથી મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા સતત કાર્યરત એવી 108 એમ્બ્યુલન્સનાં 80 કર્મચારીઓને દરરોજ ભોજન તેમજ સેનિટાઇઝરની ઈમરજન્સી સેવા પુરી પડાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *