Social Work

ગાડીને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા માટે અર્પણ કરી.

ગાડીને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા માટે અર્પણ કરી.

પોતાની ગાડી સેવામાં આપી, ભગવતી કૃપા સોસાયટીના પ્રમુખ શૈલેષભાઈ ડાંખરા અને સુરતની અંદર સૌ પ્રથમ આઇસોલેશન સેન્ટર શરૂ કરનાર કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણઘણ અને યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે કાર્યરત આઇસોલેશન વોર્ડમા દરિદ્રનારાયણ ની સેવા માટે શૈલેષભાઈ ડાંખરા એ આજ રોજ પોતાની મારુતિ આર્ટિગા ગાડીને એમ્બ્યુલન્સ બનાવીને ફ્રી સેવા માટે અર્પણ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *