આજ રોજ ટાઇગર ફોર્સ દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી
અને મહાનગરપાલિકા કમિશ્નર ને તાત્કાલિક તેમજ ફ્રી માં આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી લોકો માટે જરૂરી ગાઇડલાઈન તેમજ માહિતી બહાર પાડવામાં આવે તે વિષય પર રજૂઆત કરવામાં આવી.
હાલ ગંભીર પરિસ્થિતિ માં લોકો આ મોંઘાદાટ ઇન્જેક્શન ખરીદી શકે એમ ના હોય અને ખરીદવા બાબત અફરા તફરી મચી જવા પામી છે. તો આ ઇન્જેક્શન ફ્રી માં સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ સાથે ગંભીર વિષય પર તત્કાળ ઉકેલ લાવવા *ટાઇગર ફોર્સ ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
More News : www.ngofatafatnews.com