અખંડ ભારત ધ્વજ હટાવતા વિફર્યા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અઘિકારી ઓ કહી દીધું ધર્મ અને ધર્મ રક્ષા પહેલા પછી બીજું . દોઢ કલાક માં લાગ્યો ધ્વજ ડૉ પૂર્વશ ઢાકેચા એ કર્યો આકરો પ્રહાર જણાવી દીધું ગુજરાત માં તોગડિયા એરા હજુ એ જ છે.
મોટા વરાછામાં યમુના ચોક પાસે જે નવનિર્મિત સર્કલ પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ પૂરા ભારતમાં અખંડ ભારત દિવસ દરમિયાન ભગવા ધ્વજ ઠેરઠેર લહેરાવ્યા હતા અને આ ભગવા ધ્વજની જવાબદારી જે તે વિસ્તારના રીડર અને કાર્યકર્તાઓની હતી દેશની અખંડીતતા હિન્દુ સમાજ ની એકતા અને સ્વાભિમાન નું પ્રતિક છે શનિવારે રાત્રે એક આઈસ્ક્રીમની એજન્સી એ આ સર્કલ નું બનાવાનુ જેન્ડર તેમને મળ્યું હતું એટલે આ સર્કલ પર લોકો લગાવતી વખતે તેમણે આ ધ્વજ કાઢી નાખ્યો હતો બપોરે ડોક્ટર પૂર્વેશ ઢાકેચા પોતાના ક્લિનિક પર બેઠા હતા ત્યારે સંગઠનના એક વ્યક્તિ તેમને મળ્યા અને કીધું ડોક્ટર સાહેબ આ ધ્વજ ગાયબ થઈ ગયો છે આ ધ્વજને સર્કલ વાળા એ લોગો લગાવતી વખતે અથવા જેને કાઢી નાખવામાં આવ્યો છે આ લોકો ને પકડો અને સખત કાર્યવાહી કરો કે જાય ડો. પૂર્વશ ઢાકેચા એ તુરંત જ આઇસ્ક્રીમ કંપની ના માલિક નો નંબર શોધી તેમને ફોન કર્યો અને સખત શબ્દોમાં જણાવી દીધું કે આ ધ્વજ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ માટેનો છે હિન્દુ ની અખંડિતતા માટે નો છે હિન્દુ સ્વાભિમાન માટેનો છે આ ધ્વજ લગાવવો પડશે ફરીથી નહિતર ૨૪ કલાકમાં અથવા જ નહિ લાગે તો સર્કલ તોડી પાડવામાં આવશે અને રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અહીંયા હિન્દુ તેમના નામનું સર્કલ બનશે અને તમારા તમામ કેન્દ્રો સરકાર પાસેથી લેવાની જવાબદારી તમારી રહેશે ત્યારબાદ ડો.પૂર્વશ ઢાકેચા ઇન્ડિયા હેલ્પ લાઈન અધ્યક્ષ દ્વારા સુરત મેયર શ્રીમતી હેમલીબેન બોઘવાલા ને ફોન કરીને માગણી કરી કે ઠેરઠેર લાગેલા હિન્દુ રાષ્ટ્ર સંકલ્પ સાથે ના અખંડ ભારત દિવસના ધ્વજ ને કોઈ પણ નુકસાન કરશે કોઈપણ હટાવશે તો તેની સાથે શું થશે તેની જવાબદારી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની નહીં આવું સ્પષ્ટ શબ્દોમાં કહી દો અને તેને કોઈ અધિકારી પણ આ ધ્વજને હટાવી શકશે નહીં શ્રીમતી મેરે સકારાત્મક જવાબ સાથે બાહેધરી આપી અને સપોર્ટ આપ્યો સર્કલ તોડી પાડવાની કડક કાર્યવાહીના શબ્દો સાથે દોઢ કલાકની અંદર આઇસ્ક્રીમ કંપની એ ધ્વજ ફરી લગાવ્યો જેનો લક્ષ્ય કોઈને નુકસાન કરવાનું નથી પરંતુ ધર્મ વિરુદ્ધ ની કોઈપણ પ્રવૃત્તિ થશે તો તેને ચાખી લેવામાં આવશે નહિ. તેવું ડોક્ટર પૂર્વશ ઢાકેચા એ આકરા શબ્દોમાં જણાવી દીધું હતું.