Jan Jagruti work

સંક્રમણ ખુબ વઘ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાઓ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કરવાં આવે છે.

“કોરોના ની વૈશ્વિક મહામારી માં સુરત શહેરનાં વરાછા, કતારગામ, મોટા વરાછા, પુણા, અમરોલી જેવા વિસ્તારોમાં સંક્રમણ ખુબ વઘ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાઓ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કરવાં એક અગત્યની મીટીંગ નું આયોજન મિતુલ ફાર્મ સરથાણા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં માર્ગદર્શન આપવા પધારેલ સુરત મહાનગપાલિકા કમિશ્નર IAS બંછાનીધી પાની સાહેબ, IAS એસ. કે. લાંગા સાહેબ (પૂર્વ કલેકટર ગાંધીનગર અને હાલ સુરત ખાતે નિમણુક પામેલ કોરોના ઓફિસર સ્પેશિયલ ડ્યુટી), ડે. કમિશ્નર એન.વી. ઉપાધ્યાય તેમજ ઝોન ના દરેક વરિષ્ઠ અધિકારીશ્રી ઓ દ્વારા અલગ અલગ ૫૪ સંસ્થા એ હાજરી આપી હતી. ને આ કાર્યક્રમ”સેવા” સંસ્થા ના નેજા હેઠળ યોજાયો હતો.ને આ કાર્યકમ માં સામાજિક અંતર જાળવી ને ની સારા માં સારી તકે દારી રાખવા માં આવી હતી..

Fore More update : www.ngofatafatnews.com

fb : NGOFATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *