Jan Jagruti work Social Work

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા ગુજરાતનું સૌથી મોટું કોરોના વેકસીનેશન સેન્ટર કાર્યરત.

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા ગુજરાતનું સૌથી મોટું કોરોના વેકસીનેશન સેન્ટર કાર્યરત.

જડીબુટ્ટી અને મારુતિ હનુમાનજી જેમ એકબીજાનાં પર્યાય છે એમ કોરાના મહામારી હોય કે શહેર માટે જ્યારે સંકટ સમય હોય ત્યારે મારુતિ વીર જવાન યુવા ટીમ હંમેશા સંકટમોચક બનીને આગળ આવી છે, કોરોનાકાળમાં સતત એક્ટીવ એવી આ ટીમ છેલ્લા 22 દિવસથી 22,978 થી વધારે સભ્યોને વેકસીન આપી ગુજરાતનું સૌથી મોટું અને દેશનું બીજા નંબરનું કોરોના વેકસીનેશન સેન્ટર બન્યું છે, મારુ સુરત મારી ફરજ અંતર્ગત શહેરને રોગ મુક્ત કરવાના સંકલ્પ સાથે વેક્શિનેશનની સેવામાં આ ટીમ કાર્યરત છે, સુરત મહાનગર પાલિકાના સહયોગથી મારુતિ વીર જવાન યુવા ટીમ પ્રેરિત સમજણ થી બનશે સમાજ સુરક્ષિત, રસીકરણ થી થશે પરિવાર સુરક્ષિતનાં લક્ષ્ય સાથે ફ્રી કોરોના રસીકરણ સેન્ટર પરમસુખ ગુરુકુળ, સરથાણા કોમ્યુનિટી હોલ પાસે છે જ્યાં સવારે 9 થી સાંજે 6 સુધી આ સેવાનો લાભ લેવા સહુને વિનંતી છે.

More news : www.ngofatafatnews.com

#suratnews #ngofatafatnews #ngonews #maruti_veer_javan_trust #surat #COVID19 #isolated_center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *