વંદેમાતરમ સાથે જણાવવાનું કે મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત તથા રાજુલા જાફરાબાદ તાલુકા પટેલ સમાજ સુરત દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 1/9/2020 મંગળવારના રોજ બી 147 રોયલ પ્લાઝા બીઆરટીએસ રોડ સીમાડા ગામ સુરત ખાતે યોજવામાં આવેલ હતો, આ બ્લડ ડોનેશન કેમ્પનાં પ્રસંગના આમંત્રણને માન આપી સમારોહમાં કાનજીભાઈ ભાલાળા (સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્રસ્ટીશ્રી) હરિભાઈ કથીરિયા (લોકસમર્પણ બ્લડબેન્ક પ્રમુખશ્રી) પરબતભાઈ કાછડીયા (મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ પ્રમુખ) મોહનભાઇ ઝાલાવાડીયા (ગાંધી) તથા સમાજના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ તથા વરિષ્ઠ મહેમાનો હાજરી આપી અને જેમાં 145 થી વધારે રક્તદાતાઓ રક્તદાન કર્યું.
More News : www.ngofatafatnews.com