શહેરમાં વિદ્યાર્થીનીઓ પર છેડતી અને દુષ્કર્મનાં બનાવો વધી રહ્યા છે દરેક કઠિન પરિસ્થિતિમાં યુવતીઓ પોતાની જાતની સુરક્ષા કરવામાં સક્ષમ બને તે પ્રકારની વ્યવસ્થા JK સ્ટારનાં સહયોગથી DICF (ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન) દ્વારા કરવામાં આવી છે, સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારની સોસાયટીઓ, સ્કૂલોમાં આ સંસ્થા દ્વારા ફ્રી માર્શલ કરાટે આર્ટ્સમાં મહિલા ટ્રેનર થકી હજારો દીકરીઓને તાલીમ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે શહેરની દીકરીઓ અને યુવતીઓ ટ્રેનિંગ લઈ રહી છે.
Related Articles
સગાઈ અને લગ્ન માટે 18 થી 50 વર્ષની સર્વ જ્ઞાતિની દીકરીઓ દત્તક લેશે લાઈફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ.
આજ ના સમય માં દરેક સમાજમાં સગાઈ અને લગ્ન માટે લોકો જ્ઞાતિ,પ્રોપર્ટી, કુંડળી મેળવવામાં સ્વાભાવ મેળવવા નું ભૂલી ગયા છે. તયારે લગ્ન જીવન માં જલ્દી ને સમજીયા વગર છુટા થાય છે આવા કારણે દરેક સમાજ માં ૨ મોટા પ્રશ્નનો ઉભા થાય છે. (૧)દીકરા ની સગાઈ ન થવી.(૨) દીકરી ને યોગ્ય પાત્ર ન મળવુ.તયારે લાઇફ લાઈન […]
રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષ ની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને નવા કપડાં અને મીઠાઈની ભેટ દ્રારા કરાઈ.
રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષ ની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને નવા કપડાં અને મીઠાઈની ભેટ દ્રારા કરાઈ. વરાછા – સુરત,દીવાળી પર્વ દરમ્યાન દરેક વ્યક્તિ એવું ચાહતો હોય છેકે તે તેમના પરિવાર સાથે નવા કપડાં પહેરે, મીઠાઈ ખાઈ અને ખૂબ આનંદ થી તહેવાર ઉજવે.. પરંતુ એવા ઘણા પરિવારો […]
સુરતની સંસ્થાએ 60 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા.
*સુરતની સંસ્થાએ 60 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા* સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન […]