લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બલ્ડ ડોનેશન કેપ્પ નું આયોજન કરવા માં આવ્યુ.
હાલ માં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ સમયમાં દરેક જગ્યાએ બ્લડની ખુબજ અછત જણાય આવે છે. આ બાબતને ધ્યાન માં લઇને લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા લોક સમર્પણ બલ્ડ બેન્ક ખાતે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
લોકડાઉન ચાલુ થયું ત્યાર થી લય સતત લોકો ની સેવા અગરસેર રહેવા વાળા ગ્રુપ પ્રમુખ ઘનશ્યામભાઈ ભાઈ ઇટાલિયા નો કોરોના રિપોર્ટ પ્રોજીટિવ આવીયો ને તે પોતે બલ્ડ ડોનેશન કેમ્પ માં ના આવી આવી શકિયા ને પોતાની તબિયત સારી ના હોય તો પણ તે લોકો ને મેસજ ને કોલ ના માધિયમ થી લોકો ને બ્લડ ડોનેશન કેમ્પ માં જવા ને ને રક્તદાન કરવા જાગૃત કરતા હતા ઘનશ્યામભાઈ ની લોકહિત ની સેવા ને વંદન છે…
More news : www.ngofatafatnews.com