એક વિનંતી….
આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા માટે રસોઈ ઘર ની તાત્કાલીક જરૂર છે , આપના નજર મા બરોડા પ્રિસ્ટેઝ થી સરથાણા જકાતનાકા યા મોટા વરાછા , ઉત્રાણ મા કોઈ સોસાયટી ની વાડી મા જગ્યા ધ્યાન મા હોય તો તાત્કાલીક જાણ કરશો ,
આપની નજરમા સોસાયટીઓ ના કોઈ પ્રમુખ હોય અથવા આવી કોઈ સોસાયટી ની વાડી ધ્યાન મા હોય તો તાત્કાલીક જાણ કરવા વિનંતી…
ખોસ નોંધ – જે તે સાસાયટી ની વાડી મા શ્રી શ્રવણ ટીફીન સેવા રસોઈઘર ઘર દરમ્યાન સોસાયટી મા આવતા બીજા પ્રસંગો દરમ્યાન શ્રી શ્રવણ ટીફીન સેવા રસોઈઘર ઘર પર સંસ્થા ની કોઈપણ રીતે નડતરરૂપ કે અગવડતા થશે નહિ , તેઓ તેમની વાડી રાબેતા મુજબ અન્ય પ્રસંગો માટે ભાડે આપી શકશે.
સંપર્ક – 9978638100
Post date – 15/03/22