આજ ના સમય માં દરેક સમાજમાં સગાઈ અને લગ્ન માટે લોકો જ્ઞાતિ,પ્રોપર્ટી, કુંડળી મેળવવામાં સ્વાભાવ મેળવવા નું ભૂલી ગયા છે. તયારે લગ્ન જીવન માં જલ્દી ને સમજીયા વગર છુટા થાય છે આવા કારણે દરેક સમાજ માં ૨ મોટા પ્રશ્નનો ઉભા થાય છે.
(૧)દીકરા ની સગાઈ ન થવી.
(૨) દીકરી ને યોગ્ય પાત્ર ન મળવુ.
તયારે લાઇફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ થી ૫૦ સુધીની સિંગલ, ડિવોર્સ ,ગંગાસ્વરૂપ સર્વ જ્ઞાતિ ની દીકરીઓ ની સગાઈ અને લગ્ન માટે “દીકરી દત્તક યોજના” ચાલી રહી છે. દીકરી ને યોગ્ય પાત્ર મળે એટેલ મુખ્ય સ્વાભાવ મેળવવા માટે મેડિકલ રિપોર્ટ આર્થિકતા મેળવી ને લગ્ન કારવી આપે છે. દીકરી ના પરિવાર સગાઈ અને લગ્ન ખર્ચ કરી શકતા નથી એવા પરિવારની દીકરી નો સગાઈ અને લગ્ન નો તમામ ખર્ચ લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ઉપાડે છે. તેમજ લગ્ન પછી ૩ વર્ષ સંસ્થા ની જવાબદારી અને ૧૫ માટે ૧ લાખ ના બોન્ડ પણ આપવા માં આવે છે…
More News : www.ngofatafatnews.com