જિંદગી એ કશું નહીં પરંતુ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે. યાત્રા હિંદુ અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મહાભારત અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલાં પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત કરવી એવો યાત્રાનો અર્થ થાય છે. જેમાં પૂજા, દર્શન, ઉપાસના, ભજન કીર્તન વગેરે ધાર્મિક કાર્યો કરવાનો સમાવેશ થાય છે, યાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. મોટેભાગે યાત્રાસંઘમાં એટલે કે સમુહમાં કરવામાં […]
Author: NGO FATAFAT NEWS
નિઃસ્વાર્થ ભાવથી કરેલી સેવાને બિરદાવવા સહયોગી દાતાશ્રી તથા કર્મયોગી મિલન સમારોહ યોજાયો.
નિઃસ્વાર્થ ભાવથી કરેલી સેવામાં હંમેશા ઈશ્વરનાં દર્શન થાય છે, આવા જ એક મિશનને લક્ષ્યમાં રાખી આગળ વધી રહેલા શ્રી કેશુભાઈ ગોટી જેમના દ્વારા અભાવગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણભવનોના નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. આ ભવનોમાં 50% યોગદાન આપીને પણ કોઈ જગ્યાએ પોતાનું નામ નહીં લખવાનું અને જેઓ બાકીનાં 50% યોગદાન આપે છે એમના નામથી જ ભવનનું નિર્માણ […]
વિનામુલ્યે ફાળવેલ સ્ટોલ દ્વારા મહિલાઓએ લાખો રૂપિયાનો બિઝનેસ કર્યો.
*વિનામુલ્યે ફાળવેલ સ્ટોલ દ્વારા મહિલાઓએ લાખો રૂપિયાનો બિઝનેસ કર્યો* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન(DICF) અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ ખાતે આવેલી પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા બે દિવસના એક પહેલ એક પ્રયાસ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે, સેવાકીય NGO સમયની સાથે તાલ મેળવી ગૃહઉદ્યોગ કરતી અને શક્તિ સ્વરૂપ બહેનોને આત્મનિર્ભર બનવા […]
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રદર્શનીનો થયેલો પ્રારંભ.
*મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે યોજાયું પ્રદર્શન* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી 25-26 સપ્ટેમ્બરનાં રોજ કતારગામની પાટીદાર સમાજની વાડી ખાતે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સુરત તેમજ સુરત બહારનાં ગામડાઓમાં થી 147 […]
ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફોર્મ, જરૂરિયાતમંદ મહિલાઓને વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ, વિનામુલ્યે સ્ટોલ તેમજ બાળકોની સાથે વડીલો દ્વારા ફેશન શો…આ બધું યોજાશે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનમાં.
*ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફોર્મ, જરૂરિયાતમંદ મહિલાઓને વિનામુલ્યે સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ, વિનામુલ્યે સ્ટોલ તેમજ બાળકોની સાથે વડીલો દ્વારા ફેશન શો…આ બધું યોજાશે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનમાં* સ્ત્રી સશક્તિકરણનાં ભાગરૂપે ગૃહઉદ્યોગ કરતી મહિલાઓનાં ઉત્પાદનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ એમની પ્રોડક્ટ જેમ કે ફૂડ, આર્ટ, ક્રાફટ & હેન્ડલુમ, નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ, ગામઠી અને એવી બીજી અનેક […]
સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)-2022 ના સુરત ખાતેના ભવ્ય શુભારંભ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સરદારધામ નિર્માણનો લેવાયો સંકલ્પ.
ઉત્તમ તક થકી અતિઉત્તમ ભવિષ્ય તરફ હરણફાળ ભરવાનો સૌથી શ્રેષ્ઠ મુકામ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. GPBS 2018 અને 2020 ની અભૂતપુર્વ સફળતા બાદ સરદારધામ દ્વારા GPBS -2022નું 26/27/28 ફેબ્રુઆરીમાં સુરત ખાતે આયોજન થવા જઇ રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડકટનું બ્રાંન્ડીંગ, […]
GPBO સુરત દ્વારા યોજાયો ધમાકેદાર ત્રીજો વાર્ષિક મહોત્સવ… સ્પંદન
યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે સરદારધામ સંસ્થા દ્વારા એના લક્ષબિંદુઓ અંતર્ગત GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સંગઠનની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી નાનાથી માંડીને મોટાં બિઝનેસમેનો આ સંગઠનમાં જોડાઇ શકે છે અને પરસ્પર ઉપયોગી થઈ વ્યાપાર- ઉદ્યોગ કરી શકે છે. આ માત્ર એક સંગઠન નથી પરંતુ એક પરિવાર છે. જી.પી.બી.ઓ.ની અલગ અલગ 4 ઝોનમાં 17 […]
ડૉ પ્રવિણ તોગડિયાજી દ્રારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અંતર્ગત “ઇન્ડિયા હેલ્થ લાઇન” દ્રારા ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવા મા આવ્યું.
આજ રોજ ડૉ પ્રવિણ તોગડિયા જી દ્રારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અંતર્ગત “ઇન્ડિયા હેલ્થ લાઇન ” દ્વારા મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ના છેવાડા ના ટ્રાઇબલ વિસ્તાર ના કુકરમુંડા તાલુકા ના કન્ડ્રોજ ગામ મુકામે ગ્રામજનો ને ફ્રી નિદાન અને સારવાર મળી રહે એ હેતુ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવા મા આવ્યું. જેમાં કન્ડ્રોજ […]
અમદાવાદ ખાતેના નવનિર્મિત સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ અને ફેઝ-2 કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજનનો લાઈવ કાર્યક્રમ સુરતમાં 9 સ્થળે યોજાયો.
*અમદાવાદ ખાતેના નવનિર્મિત સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ અને ફેઝ-2 કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજનનો લાઈવ કાર્યક્રમ સુરતમાં 9 સ્થળે યોજાયો.* અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે નવનિર્મિત 200 કરોડના સરદારધામ ભવનનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ 200 કરોડના સરદારધામ ફેઝ-2 કન્યા છાત્રાલયનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યુ. તેમજ આ પ્રસંગે હાજર પાટીદાર સમાજના અગ્રણીઓ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને સંબોધીત […]
તબીબ દ્વારા માનવીય અભિગમ સાથે જન્મદિવસે કરી અનોખી સેવાની પહેલ.
*તબીબ દ્વારા માનવીય અભિગમ સાથે જન્મદિવસે કરી અનોખી સેવાની પહેલ.* કોરોનાકાળ સમય દરમિયાન જેમણે પોતાના થી થતી દર્દીનારાયણ ની સેવા અતૂટ કરી છે ત્યારે એક તબીબ વ્યક્તિ દ્વારા જન્મદિવસની ઉજવણી કામરેજ સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં જેમાં રહેલ 343 મંદબુદ્ધિ, વિકલાંગ, HIV પીડિત, માનસિક અસ્થિર, અનાથ, નિરાધાર સભ્યોની ઉત્તમ પ્રકારે સેવા થઈ રહી છે ત્યારે […]