Seva Social Work Surat news

ડૉ પ્રવિણ તોગડિયાજી દ્રારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અંતર્ગત “ઇન્ડિયા હેલ્થ લાઇન” દ્રારા ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવા મા આવ્યું.

આજ રોજ ડૉ પ્રવિણ તોગડિયા જી દ્રારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અંતર્ગત “ઇન્ડિયા હેલ્થ લાઇન ” દ્વારા મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ના છેવાડા ના ટ્રાઇબલ વિસ્તાર ના કુકરમુંડા તાલુકા ના કન્ડ્રોજ ગામ મુકામે ગ્રામજનો ને ફ્રી નિદાન અને સારવાર મળી રહે એ હેતુ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવા મા આવ્યું.

 

જેમાં કન્ડ્રોજ ગામ ના આશરે 250 જેટલા લાભાર્થી ઓ એ લાભ લીધો. આ કેમ્પમાં માનનીય ડોક્ટર રાકેશ કાસોદરીયા સાહેબ , શ્રી વિશાલભાઈ નસિત , શ્રી વિપુલ ભાઇ તલાવિયા ની કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિતિ રહી આ ઉપરાંત ઇન્ડિયા એન્ડ દક્ષિણ ગુજરાત પ્રાંત ની ટીમ ના દરેક મેમ્બરો જેમાં ઈન્ડીયા હેલ્થ લાઈન ના પ્રાંત અધ્યક્ષ ડૉ.પૂર્વશ ઢાકેચા, હિન્દૂ હેલ્પ લાઇન ના શ્રી જગદીશ ભાઇ પટેલ, શ્રી ભાર્ગવ ભાઇ કથરોતિયા, શ્રી અમીત ભાઇ દાનિધરિયા, શશ્રી રાહુલ ભાઇ બાબરીયા, શ્રી રવિન ભાઇ કારિયાવરા , શ્રી મૌલીક કુકાડીયા , શ્રી પ્રફુલ્લ નાકરાણી પોતાની સેવા આપી .

કુકુરમુડા તાલુકા ના શ્રી પ્રગનેશ પરમાર, શ્રી ભરત ભાઇ પટેલ, શ્રી જ્યોતિષ ભાઇ વળવી, શ્રી મનોજ ભાઇ પાડવી, શ્રી સુમિત ભાઇ રાવ, શ્રી વિનોદ ભાઇ પાડવી, શ્રી અલ્કેશ પાડવી, શ્રી રોહન પાડવી , શ્રી ગોપાળ પાડવી ની વિશેષ કામગિરી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *