18 વર્ષની દિકરી દ્વારા આઈસોલેશન સેન્ટર પર અપાતી એક્યુપંકચરની સારવાર
જેને સેવા જ કરવી છે એને ઉમર ક્યારેય નડતી નથી, ઈશિતા ભરતભાઈ નાથાણી નામની 18 વર્ષની દિકરી દ્વારા સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રેરિત સાગર આઈસોલેશન સેન્ટર મરઘા કેન્દ્ર કાપોદ્રા ખાતે રોજની 3 થી 4 કલાક એક્યુપંકચર સારવારની સેવા વિનામૂલ્યે આપી રહી છે.