ઈમોશન ફિલ્મ ના માલિક અમિત ભાઈ ને થોડા દિવસ પેલા કોરોના ની અસર જોવા મળી હતી ને પોતે 14 દિવસ હોમ કોરોન્ટાઈન રહિયા હતા ને પછી અમિત ભાઈ એન્ટીબોડી ટેસ્ટ કારવિયો તો એમાં એમના સીમટનસ સારા આવિયા તો એમને નક્કી કરીયું કે મેં જે કોરના ના ની અસર ને અનુભવી છે એક બે લોકો ની જિંદગી બચાવી શકીએ તો એમને અને એમના મિત્ર ચિરાગ ભાઈ લીંબાણી એ પ્લાજમાં ડોનેટ કરી બે અમૂલ્ય જિંદગી બચાવી ને સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી.
સંપૂર્ણપણે સ્વસ્થ થઈને સમાજને મદદરૂપ થઈને એક માનવતાનો કામ કર્યું છે..
આ ઉપરાંત અમિતભાઈ અનેક સામાજિક સંસ્થામાં પોતાની મદદ આપી રહ્યા છે..
More News : www.ngofatafatnews.com