Social Work

રાષ્ટ્રનાં સાચા કોરોના વોરિયર્સ એવા પોલીસ મિત્રોનું સન્માન.

સ્વતંત્રતા દિવસ નિમીતે ચાલુ વરસાદે ફરજ પર ઉભેલા પોલીસ કર્મી પાસે જઈ ને મેડલ આપી ને સન્માનીત કરવા માં આવિયા જેમાં અડાજણ વિસ્તારમાં મયુર માંગુકિયા , રાંદેર વિસ્તારમાં કલ્પના પરમાર,ચોક બજાર વિસ્તારમાં અમિત ડોંદા,સિંગણપોર વિસ્તારમાં અશોક સવાણી,કતારગામ વિસ્તારમાં ધીરુ કેવડીયા પુના ગામ વિસ્તારમાં પરેશ ધામેલિયા,અમરોલી વિસ્તારમાં વિજય ગોંડલીયા,વરાછા વિસ્તારમાં વિશાલ કેવડીયા , કાપોદ્રા વિસ્તારમાં કિશોર શોજીત્રા,સરથાણા વિસ્તારમાં અંકિત બુટાણી,કામરેજ વિસ્તારમાં વિશાલ લખાણી, મળીને ટોટલ 11 પોલિસ સ્ટેશન આ યુવાન એ જઈ ને આખો સન્માનિત કરવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું


આ કાર્યકમ નું માર્ગદર્શન લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયા દ્વારા કરવા માં આવ્યુ હતુ…

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *