જેમાં મુખ્ય મહેમાન વિનુભાઈ મોરડિયા હતા.
શાસ્ત્રોમાં રક્તનું દાન કરવું એ મહા દાન કહેવાય છે એ જ હેતુ થી તેમજ અનેક જરૂરિયાત માંડ લોકોને નવું જીવન મળી રહે તે હેતુ થી બહોળી સંખ્યામાં લોકો એ “ચાલો રક્તદાન કરિયે” હેઠળ રક્તદાન કર્યું.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન
પ્રોજેક્ટ ચેર રો. સપનાબેન પારનેરીયા અને રો. જીજ્ઞાશા બેન ઠક્કર દ્વારા ખુબ જ સારી રીતે કરવામાં આવ્યું જેમાં સાથી મોટું યોગદાન શાળા પરિવાર ના શિક્ષક મિત્રો તેમજ વાલીઓ નું રહ્યું .
પ્રેસિડેન્ટ રો.ઘનસ્યામભાઇ ડોબરીયા અને સેક્રેટરી રો.વિપુલ ભાઈ કાકડિયા દ્વારા લોકો ને સતત મદદરૂપ થવા આહવાહન કરવામાં આવ્યું.
કાર્યક્રમ માં સમાજસેવી માવજીભાઈ તેમજ રોટરી ક્લબ ના પૂર્વ પ્રેસિડેન્ટ રો ઘનશ્યામ ભાઈ ખૂંટ તેમજ સાથી મિત્રો રો.નરેન્દ્ર ડોબરીયા, રો.મિહિર ઠક્કર, રો.સંજય ચોવટિયા , રો.રેણુકા ભગત હાજરી આપી .
ક્લબ ના પબ્લીક ઈમેજ રો.ભાર્ગવ ઝાલાવાડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમ ને આલેખિત કરવામાં આવ્યું .
જય સુરત જય રોટરી.