આજરોજ થેલેસીમિયા ના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોમલ બચકાનીવાલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.
થેલેસીમિયાનાં બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોમલ બચકાનીવાલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોડણી, પ્રવીણભાઈ ઘોઘારી, જીગ્નેશભાઈ પાર્ટી, તુષાર માઘવાણી,સાઘના સાવલીયા, રાજભાઇ, હેતલ નાયક,અમીશા જોગિયા,કાવ્યા પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં 38 બ્લડ યુનિટ એકઠું થયું હતું, દરેક ડોનરને સર્ટીફીકેટ પંકજ મહેશ્વરીજી તરફથી આપવામાં આવ્યા હતા.