Social Work

સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિઝનની નિઃશુલ્ક સેવા પ્રદાન કરતા સેવાભાવી ભાઈઓ.

સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિઝનની નિઃશુલ્ક સેવા પ્રદાન કરતા સેવાભાવી ભાઈઓ.

સેવામાં જેનો ભાવ છે સેવા જેને કરવી જ છે એને નાત જાત કે ધર્મનાં સીમાડા ક્યારેય નડતા નથી, એનું ઉત્તમ ઉદાહરણ તારાપુરનાં રહેવાસી મહમદભાઈ અને મજીદભાઈ છે જેમના દ્વારા સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિજનની જે નિઃશુલ્ક સેવા પ્રદાન થઈ રહી છે આ માટે તેઓ 24 કલાક કાર્યરત રહે છે કારણકે સૌરાષ્ટ્ર માંથી વાહન ગમે ત્યારે આવે એકપણ મિનિટનો વિલંબ કર્યા વિના આ ભાઈઓ સેવાનાં આ કામમાં હંમેશા તત્પર હોય છે, સેવા સંસ્થાનાં સુરત સ્થિત વલ્લભભાઈ ચોથાણી સાથે સતત સંકલનમાં રહી સેવા આપી રહ્યા છે એવા આ બંને ભાઈઓની સેવાને સો સો સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *