Social Work

ઉત્તરાયણ પુર્વે જરૂરિયાતમંદ વૃદ્ધોને સાની નું વિતરણ.

ઉત્તરાયણ પુર્વે જરૂરિયાતમંદ વૃદ્ધોને સાની નું વિતરણ.

ઉત્તરાયણ એટલે દાન દક્ષિણાનો પર્વ, શિયાળા ની ઠંડી જ્યારે ચાલી રહી હોય ત્યારે જરૂરમંદો ના જીવનમાં મુસ્કાન લાવવા માટે મંગળવારનાં રોજ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ દ્વારા 250 કિલો સ્પેશિયલ સાની બનાવીને 500 વૃદ્ધ સભ્યોને 500 ગ્રામ પેકિંગ કરીને વિતરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *