કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે
હિતેશ સાવલિયા (પટેલ વાસણ ભંડાર) નામના યુવાને પોતાની 37 વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 41 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, આ સમગ્ર આયોજન નેશનલ યુવા સંગઠન, સરથાણા પોલીસ સ્ટેશન FOP ટિમ, સામાજીક યુવા સક્રિય સભ્ય ભાવેશભાઈ રફાળીયા અને હંમેશા રક્તદાન માટે પ્રેરિત કરતા દિલિપભાઈ બુહાનાં નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું, વરાછા કો.ઓપ. બેન્ક પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ હાજરી આપી તેમજ બ્લડ બેન્ક સ્ટાફ તેમજ મુખ્ય હોદ્દેદાર વ્યક્તિઓએ હિતેશ સાવલિયા ને શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.
More News : www.ngofatafatnews.com