Social Work

ઉત્તરાયણ પર્વ અને 10 વર્ષ પૂર્ણ થયા બદલ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની થયેલી સરવાણી.

ઉત્તરાયણ પર્વ અને 10 વર્ષ પૂર્ણ થયા બદલ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની થયેલી સરવાણી.

માનવતાની મુસ્કાન માટે સતત સક્રિય અને કટિબદ્ધ એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટનાં 10 વર્ષ પૂર્ણ થયા બદલ સેવાનાં કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી એ બદલ
કોસમાડા ગામ 80 કિલો ખજૂર 130 કિલો ચવાણું 170 કિલો તલ ની સાની શેરડીના ખેતરમાં કામ કરતા શ્રમિકોને વિતરણ અને રસ્તા પર રઝળતા બિનવારિસ મંદબુદ્ધિ પીડિત પ્રભુજીના આશરાનું ધામ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ખાતે 250 ડબ્બી સાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

More news : www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *