Social Work

સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસની 250 મહિલા કર્મચારીઓને રેઇનકોટનું કરાયેલું વિતરણ.

સોશિયલ એક્ટિવિસ્ટ રીતુબેન રાઠી દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસમાં કામ કરતી 250 મહિલાઓને એમની ડ્યુટી દરમિયાન તકલીફ ન થાય એ માટે રેઇનકોટ આપવામાં આવ્યા હતા સાથે તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ACP ટ્રાફિક એડમીન અને પ્લાનિંગ ઓફિસર મિસ્ટર એપી ચૌહાણ અને DCP ટ્રાફિક સુરત સીટી મિસ્ટર પ્રશાંત સુંભે સાથે તુષારભાઈ માધવાણી (રોકસ્ટાર ગ્રુપ) ઉપસ્થીત રહ્યા હતા.

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *