Jan Jagruti work Seva Social Work

જન્મદિવસ નિમિત્તે સમાજ માટે કઈક અર્પણ કરવાનો સંકલ્પ કર્યો.

સુરતમાં સ્ટેશન વિસ્તારમાં અત્યાધુનિક હેપ્પી કિડ્સ બાળકોનાં દાંતની હોસ્પિટલ ધરાવતા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની પણ જન્મથી સુરતમાં વસેલા એવા ડૉ. પ્રિયાંક સુદાણી દ્વારા આજ રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે સમાજ માટે કઈક અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે આજથી તેમની હોસ્પિટલ ‘હેપ્પી કિડ્સ બાળકોનાં દાંતની હોસ્પિટલ’ પર આવતાં એવા બાળકો કે જેમના માતા કે પિતા અથવા બન્ને હયાત ન હોય તેવા બાળકો જયાં સુધી ૧૮ વર્ષનાં થાય ત્યાં સુધી તેમના દાંતની તમામ સારવાર ડૉ. પ્રિયાંક સુદાણી દ્વારા તેમની હોસ્પિટલ પર વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

ડૉ. પ્રિયાંક સુદાણી
(B.D.S., M.D.S.- Pediatric Dentist)
બાળકોનાં દાંતનાં સુપર સ્પેશિયાલિસ્ટ
Founder – HAPPY KIDS Children Dental Hospital (Infinity Tower, Surat)
Appointment Number : 7359358281

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *