સુરતમાં સેવાભાવી સક્રિય યુવાન પિયુષભાઈ વેકરિયા એ પાંચમી વખત SDP દાન કર્યું છે, SDP એટલે Single Donor Planlets જે લોકોને ડેન્ગ્યુ થયો હોય એને શ્વેતકણ ઓછા થઈ જાય છે એ દર્દીને શ્વેતકણ ની તાત્કાલિક જરૂરિયાત હોય છે એના માટે ડોનર દ્વારા શ્વેતકણનાં દાન થી દર્દીનું જીવન બચી જાય છે, દર્દીનું જીવન બચાવવા પિયુષભાઈ વેકરિયા દ્વારા પાંચમી વખત SDP દાન થયું છે.
Related Articles
વરાછા કતારગામનાં યુવાનો દ્વારા વતનમાં વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવોનું થઈ રહેલું ભગીરથ કાર્ય .
સુરતમાં સ્થાયી થયેલા ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના વાવડી ગામનાં 50 યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી વૃક્ષો ઉછેરી અને પર્યાવરણ બચાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જેમાં ગામનાં 50 યુવાનોએ સુરત થી 400 કિલોમીટર દૂરથી આવી પોતાના વતનમાં 1000 વૃક્ષ વાવી તેનો ઉછેર કરી રહ્યા છે, એક તરફ જ્યારે ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદ ઓછો થઈ રહ્યો […]
મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા.
મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા. અત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો એ માણસની જીંદગી બચાવવાનું કાર્ય છે, સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજીતઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ & ડોક્ટર એસોસીએશન, સુદામા ગ્રુપ, ટાઇગર ફોર્સ, વિરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ, મુસ્કાન […]
TEJAS દ્વારા એમ્બ્રોઇડરી જોબવર્ક કરતા સભ્યોને પ્રાપ્ત થયેલું આશાનું કિરણ.
ટેક્સટાઈલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) નામ થી 15 ઓગસ્ટ 2020નાં રોજ આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે, વર્ષોથી આ ક્ષેત્રમાં માંગણી હતી કે આ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કોઈ સંસ્થા નોહતી, આ સંસ્થાનું મુખ્ય કાર્ય સુરતનાં એમ્બ્રોઇડરી અને જોબવર્ક બિઝનેસ સાથે સંકળાયેલા તમામ સભ્યો માટે મૂંઝવતા પ્રશ્નો જેમકે વ્યાપારીઓ પાસેથી સમયસર પેમેન્ટ નાં મળવું, […]