સેવા સંસ્થા ના સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા યજ્ઞના કાયઁ ચાલે છે , તેની સાથે મારા ગામ ચામારડી ના જાગૃત યુવાનો દ્વારા ઉકાળા સેન્ટર ચાલી રહ્યા છે ,અને હોમીયોપેથીક દવાઓ
નુ વિતરણ કરવામાં આવે છે ,તેમજ ” કૉરોના ” અંગ માહિતી પણ આપવામાં આવે છે.