Social Work

જન્મદિવસ નિમિત્તે મહિલાએ આઈસોલેશન વોર્ડમાં કર્યું બાફ મશીનનું વિતરણ.

જન્મદિવસ નિમિત્તે મહિલાએ આઈસોલેશન વોર્ડમાં કર્યું બાફ મશીનનું વિતરણ.

જન્મદિવસ નિમિત્તે લોકો મનોરંજન માટે ખર્ચ કરતા અચકાતા નથી ત્યારે કોરોના મહામારીમાં એક મહિલા દ્વારા જન્મદિવસ નિમિત્તે પ્રેરક પ્રસંગ બન્યો છે, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ પ્રેરિત કોરોના આઈસોલેશન સેન્ટરમાં ડિસ્ચાર્જ થતા દર્દીઓને રિમાબેન હર્ષદભાઈ કાછડિયા દ્વારા એમના 31માં જન્મદિવસ નિમિત્તે 50 બાફ મશીનનું વિતરણ કરાયું હતું વધુમાં રિમાબેન એ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે ધરગથુ ઉપચાર લોકો કરતાં થયા છે લોકો માસ્ક સેનેટાઈજીંગ ની સાથે સાથે હવે ધરના સભ્યો બાફ લઈ રહીયા છે જેનાથી શરદી ઉધરસ જેવા રોગ હોય તો દુર થઈ જાય છે માટે દર્દી અને એમના પરિવારમાં આવી જાગૃતિ આવે એ હેતુથી આઈસોલેશન વોર્ડમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને બાફ મશીનનું વિતરણ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *