તારીખ *22/01/2023* ને રવિવારે પનવેલ પોઇન્ટ, મોટાવરાછા, સુરત ખાતે એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ હતો. આ યોજાયેલા રક્તદાન કેમ્પમાં 273 બ્લડ યુનિટ એકઠું કરાયું..અને 174 મહ ના દર્દિ ને સારવાર આપવામાં આવી. એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘણા રક્તદાન કેમ્પ અને […]
Surat news
યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.26/01/2023 ના રોજ 74 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી સરથાણા ખાતે શહીદ સ્મારક ફાઈટર મીગ-23 ના સાનિધ્યમાં કરવામાં આવી.
યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ હર હમેંશ સમાજીક અને રાષ્ટ્રના હિતના સેવાકાર્ય કરવામાં અગ્રેસર હોય છે. ત્યારે આજના સમયમાં માત્ર દેશની સરહદ પર રહીને રાષ્ટ્ર સેવા કરવી એક માત્ર રાષ્ટ્ર સેવા નથી પરંતુ દેશની અંદર રહી દેશ વાસીઓને મદદરૂપ થવું એ પણ એક સાચી દેશ સેવા અને રાષ્ટ્ર ભક્તિ કેહવાય ત્યારે આવી રાષ્ટ્ર સેવા યુવા સંસ્કૃતિ […]
સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી.
*સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી* સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ અંતર્ગત પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં હોસ્ટેલ પ્રોજેકટ, GPSC-UPSC (સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર) , GPBO, GPBS, યુવા તેજ- તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે. સરદારધામ સુરત કાર્યાલય ખાતે 74 મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી […]
સરદારધામ દક્ષિણ ગુ. ઝોન દ્વારા સુરત ખાતે સ્નેહમિલન એવમ સન્માન સમારોહ યોજાયો.
સરદારધામ દક્ષિણ ગુ. ઝોન દ્વારા સુરત ખાતે સ્નેહમિલન એવમ સન્માન સમારોહ યોજાયો. સરદારધામ સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે કામ કરતી સંસ્થા છે. ત્યારે તેમાં દાન આપનાર દાતાઓનું પણ એટલુ જ મહત્વ છે. સરદારધામ દ્વારા મધ્ય ગુ., અમદાવાદ-ગાંધીનગર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ખાતે ઝોન વાઇઝ સ્નેહ મિલન […]
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે ૩૫૦ જેટલા વ્યક્તિ એ સેવા મો લાભ લીધો.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત એક મુઠ્ઠી અનાજ અને વેવ ધ યુથ પાવર સંસ્થા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર માં રવિવારે અન્નક્ષેત્ર માં દાતા તરીકે, શ્રી નરેશ ભાઈ છાત્રોલા, શ્રી દીનેશ ભાઈ પ્રજાપતિ , શ્રી ચિરાગ રામાણી, શ્રી આકાશ વસોયા, શ્રી જીજ્ઞેશ નકરાણી, શ્રી જયદીપ ભૂવા દાતા શ્રી તરીકે સેવા આપી અને રાષ્ટ્રિય બજરંગ દળ ના પ્રાંત […]
IHL(ઇન્ડિયા હેલ્થ લાઈન) અંતર્ગત સારવાર આપવામાં આવી અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કુકરમુંડા વાંકા ગામ પાસે ખુબ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દી ત્યાં ઘણા વર્ષો થી હ્રદય ની બીમારી થી પીડાતા હતા, અત્યાર સુધી કોઈ સારવાર સાચી દિશા માં ના થઈ તેના લીધે તેમની કિડની પણ ખરાબ થવા લાગી. શહેર માં ઘણી સારવાર લીધી . આ દર્દી ને *ઇન્ડિયા હેલ્થ લાઇન* *( માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી […]
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.
*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. વિધાર્થીઓને ઉપયોગી થવા હેતું તા. 20-11-2022 ને રવિવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓ […]
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન. યુવા અવસ્થા થી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા અને જ્ઞાન સાથે ગમ્મ્ત થાય એ ઉમદા હેતુંથી 60 વડીલો ને સુરત ના અલગ અલગ તીર્થ સ્થાનો પર વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવી. સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિદ્ધપરા ના પિતાશ્રી સ્વ મૂળજીભાઈ સિદ્ધપરા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે […]
સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન.
*સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન* સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર […]
સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો.
સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો સ્ટ્રોક જેવા રોગની ગંભીરતા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી IDCC હોસ્પિટલ આયોજીત વૉકાથોન 2022 માં મોટી સંખ્યામાં સુરત શહેરીજનો જોડાયા હતા. આ કાર્યક્રમ માં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ, યુરો ફૂડ, પિંગેકસ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ – રામાની ગ્રુપ, ઇન્ડિયા હેલ્થ લાઇન, કોરાટ ફિલ્મ્સ, સહજ મડપ, ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ, […]