તારીખ *22/01/2023* ને રવિવારે પનવેલ પોઇન્ટ, મોટાવરાછા, સુરત ખાતે એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ હતો.
આ યોજાયેલા રક્તદાન કેમ્પમાં 273 બ્લડ યુનિટ એકઠું કરાયું..અને 174 મહ ના દર્દિ ને સારવાર આપવામાં આવી.
એકલવ્ય એજ્યુકેશન ગ્રુપ અને ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘણા રક્તદાન કેમ્પ અને મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેનાથી ઘણા જરૂરિયાત મંદને કપરી પરિસ્થિતિમાં ઉપયોગમાં આવે છે
આ સમગ્ર પ્રોજેક્ટનું આયોજન એકલવ્ય એજ્યુકેશન ગ્રુપના સભ્યો અને ઇન્ડસ્ટ્રીઝ કરિયર ફાઉન્ડેશન ની ટીમ દ્વારા આ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.