This category is for all ngo news in one platform.

Ngo News Surat news

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.26/01/2023 ના રોજ 74 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી સરથાણા ખાતે શહીદ સ્મારક ફાઈટર મીગ-23 ના સાનિધ્યમાં કરવામાં આવી.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ હર હમેંશ સમાજીક અને રાષ્ટ્રના હિતના સેવાકાર્ય કરવામાં અગ્રેસર હોય છે. ત્યારે આજના સમયમાં માત્ર દેશની સરહદ પર રહીને રાષ્ટ્ર સેવા કરવી એક માત્ર રાષ્ટ્ર સેવા નથી પરંતુ દેશની અંદર રહી દેશ વાસીઓને મદદરૂપ થવું એ પણ એક સાચી દેશ સેવા અને રાષ્ટ્ર ભક્તિ કેહવાય ત્યારે આવી રાષ્ટ્ર સેવા યુવા સંસ્કૃતિ […]

Ngo News Surat news

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક્ઝીબીટર્સ એવોર્ડ અને સન્માન સમારોહ યોજાયો.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક્ઝીબીટર્સ એવોર્ડ અને સન્માન સમારોહ યોજાયો. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર મહિલાઓ દ્વારા નિર્મિત ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. ગં.સ્વ બહેનો અને પિતા વિહોણી દીકરીઓનાં વ્યવસાયને પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહેનો દ્વારા નિર્મિત હેન્ડીક્રાફટ, રેડીમેડ કપડા તેમજ […]

Ngo News Surat news

સુરતમાં દિવ્યાંગો માટે કરાયું રાસ-ગરબાનું આયોજન જેમાં તેઓએ ઉત્સાહપૂર્વક ગરબે રમી લોકોને કર્યા મંત્રમુગ્ધ.

સુરતમાં દિવ્યાંગો માટે કરાયું રાસ-ગરબાનું આયોજન જેમાં તેઓએ ઉત્સાહપૂર્વક ગરબે રમી લોકોને કર્યા મંત્રમુગ્ધ. દિવ્યાંગ લોકોને જીવનમાં હર્ષ- ઉલ્લાસ અને ઉમંગ શું છે તેની ખબર નથી. ત્યારે તેમના જીવનમાં એક રંગ ભરવા અને તેમના જીવનમાં પ્રોત્સાહન પુરુ પાડવા શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO ના સંયુક્ત ઉપક્રમે કિરણચોકથી કેનાલ રોડ યોગીચોક પાસે અવલબા […]

Ngo News Surat news

કામરેજની વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી.

*કામરેજની વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી* કામરેજ સ્થિત વિઝડમ ઈન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં નવરાત્રીના 4 દિવસ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવમાં ધોરણ દીઠ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે શક્તિની આરાધના રૂપી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા મેનેજિંગ ડિરેક્ટરશ્રી નરેશભાઈ લક્કડ એ જણાવ્યું […]

Educational help Jan Jagruti work Ngo News Seva Social Work

વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ* દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું.

વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું, સાથે નિદાન માટે ફ્રી બ્લડ ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી. આ કેમ્પ માં *પાવસિયા હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ નરેશ પાવસિયા, ફીસિઝિયન ડૉ બાળકૃષ્ણ હિરાણી, મેડિકેર હોસ્પિટલ ના ડૉ સંજય પટેલ, […]

Jan Jagruti work Ngo News Social Work

સરદાર સાહેબે જ્યાંથી પોતાની કારકિર્દી વકીલાતની શરૂઆત કરી હતી એ ગોધરા શહેરમાં સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો.

સરદાર સાહેબે જ્યાંથી પોતાની કારકિર્દી વકીલાતની શરૂઆત કરી હતી એ ગોધરા શહેરમાં સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો. ગોધરા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ જૂનો અને જરૂરી નાતો રહ્યો છે. સરદાર સાહેબે ગોધરા ખાતેથી વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. સાથે સાથે ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, […]

Jan Jagruti work Ngo News Seva Social Work

ભાવસભર ભાવનગર ખાતે સરદારધામ દ્વારા ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું કરાયું આયોજન.

ભાવસભર ભાવનગર ખાતે સરદારધામ દ્વારા ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું કરાયું આયોજન. ભાવનગર એટલે આજથી 300 વર્ષ પહેલાં પ્રજાનું કલ્યાણ કરવા તેમજ તેનો વિકાસ કરવાના હેતુથી ભાવનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના માત્ર નહીં પરંતુ રોજગારી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક પાયાની જરૂરિયાતો પર ભાર મૂકીને તેના સ્ત્રોત પણ ઉભા કરવામાં આવ્યા હતા. દેશની આઝાદી સમયે એક […]

Educational help Jan Jagruti work Ngo News Seva

સુરતનાં ઉદ્યોગપતિ દ્વારા આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરસ્વતીધામ અને ભવનનું થયું લોકાર્પણ.

આંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળી રહે તેમજ તેમનો પાયો મજબૂત બને, તેમના જીવન ધોરણમાં સુધારો આવે એવા ઉમદા આશયથી સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા કેશુભાઇ ગોટી દ્વારા એમના માતુશ્રીની સ્મૃતિમાં બનાવેલા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શિક્ષણ અને સેવાના ભાવથી સેવા કાર્ય માટે આદિવાસી વિસ્તારોમાં 309 […]

Birds & Animals Help Ngo News Seva Social Work

જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ.

*જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ* કોરોના સમયગાળા દરમિયાન માનવ જીવન માટે જ્યારે ભગવાન સ્વરૂપે ડોક્ટરો મહેનત કરી રહ્યા હતા. ત્યારે જેમણે OPD સેવા ફ્રી કરી તેમજ 15 દિવસ સુધી સૌરાષ્ટ્રની ધરા પર જઈ વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડી હતી એવા સુરત શહેરનાં નામાંકીત ડોક્ટર ડો. શૈલેષ […]

Ngo News Seva Social Work Surat news

નિર્દોષ આનંદજી હોસ્પિટલ ટીંબી મુકામે રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવ્યું.

નિર્દોષ આનંદજી હોસ્પિટલ ટીંબી મુકામે રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવ્યું. ઉદ્દેશ્ય એકમાત્ર કે જરૂરિયાત મંદ લોકોને નિસ્વાર્થભાવે વિનામૂલ્યે મદદરૂપ થશે. રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો ક્લબ માંથી રો.કિરણભાઈ ખોખરીયા એ તેમના પિતા શ્રી સ્વ. જયંતિભાઈ શંભુભાઈ ખોખરિયા(આટકોટ) ની સ્મૃતિ માં ૩,૫૧,૦૦૦/- નું યોગદાન આપેલું અને મશીન ની કિંમત 15 […]