જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર ન પડે તેવી પ્રતિબધ્ધ્તા સાથે સમગ્ર ભારતના પછાત વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સમાજના સર્વાગી વિકાસ માટે અને તેમનું જીવન ધોરણમાં સુધાર લાવવા ભગીરથ અભિયાન હાથ ધરનાર સુરતની અગ્રણી હીરાની કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીની સમાજસેવાને બિરદાવવા ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રદીપભાઈ સિંધીના સૌજન્યથી ગત તારીખ […]
Educational help
વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ* દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું.
વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું, સાથે નિદાન માટે ફ્રી બ્લડ ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી. આ કેમ્પ માં *પાવસિયા હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ નરેશ પાવસિયા, ફીસિઝિયન ડૉ બાળકૃષ્ણ હિરાણી, મેડિકેર હોસ્પિટલ ના ડૉ સંજય પટેલ, […]
સુરતનાં ઉદ્યોગપતિ દ્વારા આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરસ્વતીધામ અને ભવનનું થયું લોકાર્પણ.
આંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળી રહે તેમજ તેમનો પાયો મજબૂત બને, તેમના જીવન ધોરણમાં સુધારો આવે એવા ઉમદા આશયથી સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા કેશુભાઇ ગોટી દ્વારા એમના માતુશ્રીની સ્મૃતિમાં બનાવેલા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શિક્ષણ અને સેવાના ભાવથી સેવા કાર્ય માટે આદિવાસી વિસ્તારોમાં 309 […]
જૂનાગઢ ગિરનારની તળેટીમાં કુદરતી વાતાવરણ વચ્ચે યોજાયો ‘યુવા સંવાદ’ કાર્યક્રમ.
સંત, સાવજ અને શુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ એટલે હજારો વર્ષોનો ઇતિહાસ સંઘરીને બેઠેલું શહેર. અને આ શહેરમાં આવેલી ગિરનારની તળેટી આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જો ના હોત તો જૂનાગઢ ભારતનાં નકશામાં ના હોત અને આજે દેશનો નકશો કાંઈક જુદો જ હોત. સરદાર સાહેબનાં વિચાર એક ભારત શ્રેષ્ઠ ભારતને […]
મહીસાગરમાં માનવ મહેરામણ ઉમટિયું…લુણાવાડા ખાતે યોજાયો યુવા સંવાદ.
સુરત થી 280 km દૂર રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર નજીક વસેલા લુણાવાડા ખાતે આજે ખૂબ સરસ ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સતત અને સાતત્યપૂર્ણ કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. અને સંસ્થાના આ વિચારોને છેવાડાનાં સભ્યો સુધી પહોંચાડનાર એટલે યુવા તેજ-તેજસ્વીની સંગઠન. જેના દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા […]
સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન આયોજીત “યુવા સંવાદ”
*સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન આયોજીત “યુવા સંવાદ”* યુવાનો દેશની આવતી કાલ છે ત્યારે ભારત યુવાનોની સંખ્યાને આધારે ખૂબ નસીબવંતુ ગણી શકાય. કેમ કે દુનિયાની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા વિશેષ છે. ગુજરાતમાં તો દરેક ત્રીજી વ્યક્તિ યુવાન છે એ દ્રષ્ટિએ ભારતનું ભવિષ્ય ઉર્જાવાન છે એમ કહી શકાય. યુવાનો પોતાની તાકાતને ઓળખે અને તેનો સદુપયોગ કરે […]
રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા કાર્યક્રમ “કર્મણ્યમ” – કર્મ એ જ ઉદ્દેશ્ય હેઠળ એવોર્ડ સરેમની યોજાઈ.
રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો ના પૂર્વ પ્રેસિડેન્ટ રો.ઘનશ્યામ ખુંટ તથા સેક્રેટરી રો.શૈલેષ વઘાસિયા દ્વારા ગત વર્ષ ના કર્યા ની રજૂઆત થઈ કે જે ક્લબ ની ફેલોશિપ અને સમાજસેવા ને સાર્થક કરતા હતા જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, X-Ray મશીન ડોનેશન, કીટ વિતરણ, રેડ રેવોલ્યુશન, વિષર્જન થી સર્જન, ટ્રી પ્લાન્ટેશન , તેમજ ફેલોશિપ માટે બુલેટ […]
અધેવાડા ગામનું સુરત ખાતે 17મું સ્નેહમિલન યોજાયું.
*અધેવાડા ગામનું સુરત ખાતે 17મું સ્નેહમિલન યોજાયું* અધેવાડા એટલે સંત શિરોમણી બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. ભાવનગરની બાજુનાં આ ગામમાંથી 800 સભ્યો સુરત ખાતે રહે છે. અધેવાડા એકતા ગ્રુપ-સુરત છેલ્લા 19 વર્ષથી સક્રિય છે. આ ગામ દ્વારા અનેક સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ગામની બહેનો દ્વારા દર પૂનમે ભજન મંડળ ચાલે છે. જેમાં ભજન […]
સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અનોખી સેવા.
*સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની* શરૂઆત ૨૦૧૩-૨૦૧૪ માં ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો જયારે આગામી વર્ષના ભણતરની ગોષ્ટી કરી રહયા હતાં કે હું આગામી વર્ષમાં આ ધોરણમાં આવીશ, તેવા સમયમાં ભણતરની અવિરત પ્રક્રિયાને આગળ ધપાવવા કેટલાક પરિવારના બાળકો જેમની પાસે નોટબુકના પણ પૈસા નહિ હોય તેવા પરિવારમાં માતા-પિતાની આ સમસ્યાને દુર કરવા ગરવી ગુજરાતના ડાયમંડ સીટી […]
ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો..
ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો.. ।। सेवाकर्मः अस्माकं धर्म: ।। એ વાત ને સાર્થક કરતા શહેરના કન્સલ્ટન્ટ ડોકટર મિત્રો દ્રારા સંગઠીત *સેવા* નામના ગ્રુપ દ્રારા આજે સેવા વસ્તીમા મહિલાઓ અને બાળકોમા હીમોગ્લોબિન ચેકઅપ અને આંખો ની તપાસ કરવામા આવી હતી અને તેમની ટ્રીટમેન્ટ કરવામા આવી. હીમોગ્લોબિન ઓછુ હોય તેમને આર્યન ટેબલેટ […]