Social Work

સુરતના યુવાનો આ રીતે કરવાના છે આ દીવાળી ની ઉજવણી શું તમે સહભાગી થવા માગો છો…? ખુશીઓ ની દીપાવલી…ગરીબ બાળકો સંગ દીપાવીએ

આ કોરોના ની મહામારી માં જ્યારે દરેક વ્યક્તિ આર્થિક ભીંસ માં છે ત્યારે અમારા કેપ્ટન જેક ગૃપ દ્રારા દિવાળી ઉપર નાના ગરીબ છોકરાઓ/શ્રમજીવી પરિવાર ના બાળકો ને નવા કપડાં ને મીઠાઈ આપીને તેમના માસુમ ચહેરા પણ સ્મીત લાવવા એક કાયૅ કરવા જય રહયા છવી.

જે રીતે ટીપે ટીપે સરોવર ભરાઈ છે એવીજ રીતે આપના નાના માં નાના સહયોગ થી કોઈ બાળકના મોઢા પર ખુશી આવી શકે છે.

આ વષૅ આપડે આપડા દીવાળીના ખચૅ જેવાકે ફટાફટ ના ફોડવી ,જે વ્યસન હોય તેમા થોડો કાપ મુકીને, બીજા ખોટા ખચૅ ના કરવી તથા આપડે જે ખચૅ કરવી છવી તેમાં થોડો કાપ મુકીને આપ જે બચત કરો છે એ આપ આ ગરીબ બાળકોના ચહેરા પર ખુશી લાવી શકો છવો તો ચાલો આપડે બધા ભેગા મળીને આ ગરીબ બાળકોના ચહેરા પર ખુશી લાવવી. આપની એક નાની મદદથી કોઈ ગરીબ બાળકની દીવાળી ખુશીઓથી ભરાય જશે.

તો જે મિત્રો કોઈ પણ પ્રકાર નો સહયોગ આપવા ઇચ્છતા હોય એ નીચે ના નમ્બર પર સંપર્ક કરવા વીનતી.

આયૉ પાટીદાર :- 99245 84883
વીમલ આર. પી. :- 97230 38152

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *