ડૉ. પ્રવીણભાઈ તિગડિયા જી ના સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વિની, રાષ્ટ્રીય મહિલા પરિષદ સુરત દ્વારા બીજા દિવસે ૩૦૦ દીકરી ઓ ને ધ કેરળ સ્ટોરી વિના મૂલ્યે સફળ દેખાડવાનું આયોજન કર્યું. આ પ્રસંગે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રાંત મહામંત્રી શ્રી હસમુખ ભાઈ રૈયાણી, પ્રાંત ઇન્ડિયા હેલ્થ લાઇન અઘ્યક્ષ ડૉ. પૂર્વેશ […]
Uncategorized
બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 148 આધુનિક સિલાઈ મશીનનું વિતરણ કરતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ
બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 148 આધુનિક સિલાઈ મશીનનું વિતરણ કરતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ શુભપ્રસંગોમાં વધેલું ભોજન એકઠું કરીને સુરત આસપાસ 100 km સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. અન્ય સેવાકીય કાર્યોમાં જરૂરિયાતમંદો માટે અનાજ કરિયાણાની કીટ વિતરણ, એમના અભ્યાસ કરતા બાળકો માટે વિનામૂલ્યે નોટબુક- પેન અને બિસ્કીટ વિતરણ તથા આદિવાસી […]
કોરાનાકાળ બાદ સુરતમાં યોજાયો સૌથી મોટો લોકડાયરો.
*કોરાનાકાળ બાદ સુરતમાં યોજાયો સૌથી મોટો લોકડાયરો* કોરોનાકાળનાં લાંબા અંતરાય બાદ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નામાંકિત કલાકારો સાથે શહેરનો સૌથી મોટો ડાયરો યોજાયો હતો, મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય કાર્યો કરતી સંસ્થા છે જે જરૂરિયાતમંદોનાં ચહેરા ઉપર મુસ્કાન લાવવાનું કાર્ય કરે છે, સેવાકીય કાર્યો ની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા દર વર્ષે કલાજગતનાં નામાંકિત કલાકારોને […]
સુરત માં ફરી તૂટશે મંદીર, વિકાસે એ હિંદુત્વ ના નામે મંદીર તોડવા માં સંતાકૂકડી રમી.
સુરત માં ફરી તૂટશે મંદીર, વિકાસે એ હિંદુત્વ ના નામે મંદીર તોડવા માં સંતાકૂકડી રમી. સૂરત માં હાલ જ મેટ્રો ના નિર્માણ માં કાપોદ્રા વિસ્તાર માં ૬૦ વર્ષ જૂના ભગવાન રામદેવ પીર અને હનુમાન જી ની અને દેવી દેવતા ઓ ની પ્રતિમા સ્થાપિત મંદિર ને ભાજપ અને આમ આદમી પાર્ટી શાસિત વિસ્તાર માં મંદિર ને […]
શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ભરૂચ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું .
શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ભરૂચ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું . શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – ભરૂચ દ્વારા પ્રમુખ શ્રી લક્ષ્મણ ભાઈ પટેલ અને દિલીપ ભાઈ સાવલિયા , ડૉહિતેશ પટેલ અને એમની ટીમ અને BAPS સ્વામિનારાયણ મંદિર ભરૂચ દ્વારા સુપર સ્પેશિયલીસ્ટ ડોકટર દ્રારા ફિ મેડીકલ કેમ્પ નું સફળ […]
યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટે સુરતથી સૌરાષ્ટ્ર રાહતસામગ્રી રવાના કરી.
*યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટે સુરતથી સૌરાષ્ટ્ર રાહતસામગ્રી રવાના કરી* યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 300થી વધારે કરિયાણા કીટ તેમજ 1000 જેટલા ફૂડ પેકેટ અને અન્ય સામગ્રી જેવી કે ચાદર બ્લેન્કેટ કપડા કેવી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોકલવામાં આવી હતી, ગુજરાતના હદય સમા સૌરાષ્ટ્રમાં આવી કુદરતી આપત્તિ આવી હોય ત્યારે યુવા […]
મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર.
મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર. સુરતમાં આઇસોલેશન સેન્ટરો નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન બની રહ્યા છે. જેમાંથી સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર મોટા વરાછા સ્થિત અસ્પાયર પબ્લિક સ્કૂલ ખાતે છે. સુરત મંડપ ડેકોરેટર્સ એન્ડ ઈલેક્ટ્રિકલ્સ એસોશિએશન, એસ્પાયર પબ્લિક સ્કૂલ, એકતા ગ્રુપ દ્વારા સંચાલિત આ આઇસોલેશન સેન્ટર […]