Social Work

યુનિટી હોસ્પિટલ સુરત દ્વારા હોનેસ્ટ કરજણ ખાતે યોજાયો ફ્રી મેડિકલ કેમ્પ

સુરત થી વડોદરા તરફ જતા સુરતીઓ હોનેસ્ટ કરજણ નાસ્તા માટે થોભે છે, ત્યાં યુનિટી હોસ્પિટલ સુરત તરફથી ઓર્થોપેડિક તેમજ ફિજીશિયન દ્વારા તાપસ કરીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ 140 સભ્યોએ આ સેવાનો લાભ લીધો હતો.

Social Work

રોકસ્ટાર ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમ માટે થયેલી સહાયતા.

છાપરાભાઠા પાળા નજીક એક નવો વૃદ્ધાશ્રમ બને છે સામાજીક સેવામાં સક્રિય રોકસ્ટાર ગ્રુપ તરફ થી ત્યાં આશ્રમ બનાવવા માટે 30 ટનરેતી અને 5000 ઈંટ આપવામાં આવી છે. Fb : https://www.facebook.com/ngofatafatnews/

Social Work

સેવાભાવી સંસ્થા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટમાં નવી ટીમની નિયુક્તિ.

જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર વધુ સારી મુસ્કાન આવે એ હેતુથી નવા વિચાર અને નવા સંકલ્પ સાથે માનવતાનાં સેવાકીય કાર્યમાં સદાય સક્રિય અને જરૂરમંદોનાં જીવનમાં મુસ્કાન માટે નિમિત્તરૂપ બનતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોદ્દેદારોમાં નવી ટીમની નિયુક્તિ કરવામાં આવી છે, જે સમય સાથે ચાલી સમય અનુસાર માનવસેવા માટે સંકલ્પિત અને કટિબદ્ધ છે. લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર […]

Social Work

લોકાર્પણ: સુરતમાં આરોગ્યમંત્રી કિશોર કાનાણીના હસ્તે પી.પી.સવાણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના અત્યાધુનિક કેન્સર વોર્ડ અને ન્યુરો સર્જરી ઓપરેશન થિયેટરનું લોકાર્પણ .

ઇ.એમ. ચેરિટેબલટ્રસ્ટ- સુરત સંચાલિત પીપી સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ અને મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કેન્સર અને ન્યૂરો સર્જન વિભાગના મંગલ શુભારંભ તા: ૨૭/૧૨/૨૦૨૦ના રોજ રવિવારે સવારે દસ કલાકે જન કલ્યાણ આરોગ્ય સેવાકીય પ્રવૃતિઓ હેતુસર શુભારંભ યોજવામાં આવ્યો હતો.આ સમારોહમાં ઉદ્દઘાટક તરીકે અતિથિ વિશેષ શ્રી કિશોરભાઈ કાનાણી (આરોગ્ય રાજ્ય કક્ષામંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા (અધ્યક્ષ શ્રી સુરત […]

Social Work

એક સોચ ફાઉન્ડેશન દ્વારા નાતાલના આગલા દિવસે થેલેસિમિયા ના બાળકો સાથે ખુશાલીનો કાર્યક્રમ.

એક સોચ ફાઉન્ડેશન દ્વારા નાતાલના આગલા દિવસે થેલેસિમિયા ના બાળકો સાથે ખુશાલીનો કાર્યક્રમ. નાતાલના આગલા દિવસે, એક સોચ ફાઉન્ડેશન દ્વારા આ દિવસને થેલેસેમિયા બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો, સ્થાપક રિતુ રાઠીએ કહ્યું કે આ બાળકોને દર મહિને 1-2 યુનિટ રક્તની જરૂર હોય છે અને તેમનું અસ્તિત્વ મુશ્કેલ બને છે, તેઓનું આયુષ્ય મહત્તમ 20 થી 35 […]

Social Work

સુરતમાં સેવાભાવી સક્રિય યુવાને પાંચમી વખત SDP દાન કર્યું.

સુરતમાં સેવાભાવી સક્રિય યુવાન પિયુષભાઈ વેકરિયા એ પાંચમી વખત SDP દાન કર્યું છે, SDP એટલે Single Donor Planlets જે લોકોને ડેન્ગ્યુ થયો હોય એને શ્વેતકણ ઓછા થઈ જાય છે એ દર્દીને શ્વેતકણ ની તાત્કાલિક જરૂરિયાત હોય છે એના માટે ડોનર દ્વારા શ્વેતકણનાં દાન થી દર્દીનું જીવન બચી જાય છે, દર્દીનું જીવન બચાવવા પિયુષભાઈ વેકરિયા દ્વારા […]

Social Work

રોકસ્ટાર ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સનું કરાયું સન્માન.

રોકસ્ટાર ગ્રુપ સુરત જેમણે લોકડાઉનમાં ખુબ સારી સેવા કરી અનાજ કરીયાણાની કીટ થી લઈને જરૂરમંદ લોકોનાં મકાનભાડા તેમજ લાઈટ બિલ ભર્યા છે એમના દ્વારા અડાજણ ખાતે બીજા સ્નેહમિલન સમારોહમાં સંસ્થામાં જેમણે કોરાના કાળમાં તન મન સમય અને ધન થી યોગદાન આપી સેવા કરી હોય એમની નોંધ લઈ એમને સન્માનિત કર્યા હતા, વર્ષ 2020માં રોકસ્ટાર ગ્રુપ […]

Social Work

એક સોચ ફાઉન્ડેશન દ્વારા 200 પાણીનાં કુંડાનું થયેલું વિતરણ .

પક્ષીઓ પ્રત્યે અભિયાન અને વિચારધારા ને અનુલક્ષી ને એક સોચ ફાઉન્ડેશન તેમજ સામાજિક કાર્યકર્તા હર્ષદભાઈ માધવાણી થકી મૂંગા પક્ષીઓ માટે 200 પક્ષી ફીડર તેમજ વોટર બાઉલ અલગ અલગ જગ્યા એ લગાડવામાં આવ્યા..અને તેમાં પક્ષીઓ માટે દાણા – પાણીની પણ રેગ્યુલર વ્યવસ્થા કરવામાં આવી.. તેમજ નરેન્દ્ર મોદીના આ અભિયાન અંતર્ગત આગળ પણ અમારી ટીમ એક સોચના […]

Social Work

રાત્રી કરફ્યુ દરમિયાન મુસાફરોને વિનામુલ્યે વાહનસેવા આપતી મારુતિ વીર જવાન યુવા ટીમ.

રાત્રી કરફ્યુ દરમિયાન મુસાફરોને વિનામુલ્યે વાહનસેવા આપતી મારુતિ વીર જવાન યુવા ટીમ રાત્રી લોકડાઉન સમયમાં કરફ્યુ દરમિયાન સુરત શહેરનાં નાગરિકો અને સુરતની મુલાકાતે આવતા મુસાફરોને કામરેજ થી લઈ શહેરમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ખુબ મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા ત્યારે એમની પીડા અને વેદનાને સમજી સરકારી તંત્ર સાથે સંકલન કરી સાંજે 9 થી સવારે 5 […]

Jan Jagruti work

સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા.

સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા જેમણે હમણાં એક અનોખી અલગ સ્પેશિયલ ટુર કરી છે એવા સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન) એ 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા છે ત્યારે વિશેષ વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે સેવાકીય કાર્યમાં સક્રિય અને પ્રવૃત […]