Jan Jagruti work Seva Social Work Surat news

સુરતનાં મિત્રો દ્વારા LPG ગેસથી ચાલતા 22 જનરેટરો સૌરાષ્ટ્રની સેવામાં.

સુરતનાં મિત્રો દ્વારા LPG ગેસથી ચાલતા 22 જનરેટરો સૌરાષ્ટ્રની સેવામાં.


હાલ વિકાસરૂપી પેટ્રોલ, ડીઝલનાં ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ખાંભા, ગીર ગઢડા, ઊના, ધોકળવા, રાજુલા, ઝાફરાબાદ, અમરેલી વિસ્તારમાં વાવાઝોડાના કારણે ઘણું નુકશાન થયુ છે ત્યારે સુરતથી પિયુષ વેકરીયા અને તેમની ટીમ બાબુભાઈ બોદર્યા, કિર્તીભાઇ બોદર્યાં, રાજુભાઈ જેમણે જહેમત ઉઠાવી LPG ગેસ સિલિન્ડર થી ચાલતા 22 જનરેટર ગીર ગઢડા તાલુકા અને તેમની આજુબાજુના ગામમાં પહોંચાડી જરૂરિયાત વીજળી પૂરી પાડી છે, આ LPG ગેસ થી ચાલતા જનરેટર મળતી વિજળી પરવડે તેવા દરથી હોવાથી વધુને વધુ ગામડાઓમાં આ સેવા પહોંચાડવા આ મિત્રો કટિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *