Jan Jagruti work Seva Social Work Surat news

ફંગલ મ્યુકરમાઈકોસિસ રોગ ના દર્દી સાગર આઈસોલેશન સેન્ટરથી પર થી સાજા થઈને ઘરે ગયા.

ફંગલ મ્યુકરમાઈકોસિસ રોગ ના દર્દી સાગર આઈસોલેશન સેન્ટરથી પર થી સાજા થઈને ઘરે ગયા.

સાગર કોમ્યુનિટી હોલ કાપોદ્રા ખાતે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રેરિત ચાલતું આયસોલેશન સેન્ટર જેનું સંચાલન ટાઇગર ફોર્સ,મંગલનાથ આહીર યુવક મંડળ, કામધેનુ ધૂન મંડળ,
SRD ટ્રસ્ટ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી નાં સહિયારા પ્રયાસો થી થઈ રહ્યું છે,

જેમાં દર્દી તરીકે કુંવરબેન જાદવભાઈ મોવાલિયા દાખલ હતા તેમની ઉંમર ૬૩ વર્ષ છે તેઓની ફંગલ મ્યુકરમાઈકોસિસ ની સારવાર ડો.સુરેશ સાવજ અને અત્રેની ડો.ટીમ દ્વારા ચાલતી હતી. આ આઈસોલેશન સેન્ટર પરથી તેઓ સ્વસ્થ થઈ આજ રોજ ઘરે ગયા છે સંચાલકો તરફથી દર્દી ને વૃક્ષ આપી રજા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *