ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા સ્થાપિત આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અંતર્ગત ઇન્ડિયા હેલ્થ લાઇન અને હિન્દુ હેલ્પ લાઇન અને વેવ ધ યુથ પાવર દ્વારા કુકરમુંડા – પ્રાથમિક શાળા માં નિશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કર્યું.
આ કેમ્પ માં 335 જેટલા દર્દીઓને સારવાર, ત્યાર બાદ જરૂરિયાતમંદ દર્દીઓ ને ફ્રી ઓપરેશન માટે રજિસ્ટ્રેશન કર્યું. આ સાથે આયુષ્માન કાર્ડ , શ્રમ કાર્ડ કઢાવી આપ્યા. સાથે કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ દક્ષિણ ગૂજરાત પ્રાંત અધ્યક્ષ ડો પૂર્વેશ ઢાકેચા ની માર્ગદર્શન હેઠળ ત્રિશુળ દીક્ષા કાર્યક્રમનું આયોજન થયું હતું.