Social Work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ફ્રી વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરાયુ.

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ફ્રી વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરાયુ.

વરાછા, સુરત.


રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા કોરોના ની મહાવિનાશક મુશ્કેલી સામે ટક્કર જીલવા તેમજ રસીકરણ નો લાભ વધારે લોકો સુધી પહોચાડી લોકોને સ્વસ્થ કરવાના હેતુથી ફ્રી વેક્સિનેશન કેમ્પનુ આયોજન સુરત મહાનગરપાલીકા ના સહયોગ થી યોગીચોક કોમ્યુનિટી હોલ ખાતે 4 એપ્રિલ ના રોજ થી શરૂ કરાયુ. જે આગામી 10 દિવસ સુધી કાર્યરત રહેશે. તેમજ જો વધારે દિવસ જરૂર જણાશે તો સરકાર શ્રી ના આદેશ અનુસાર રસીકરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *