Jan Jagruti work Seva Social Work Surat news

આજે ૭૫ માં સ્વતંત્ર દિવસ નિમિતે સુરત જી યુનિક હોસ્પિટલ વેવ ધ યુથ પાવરઇન્ડિયા હેલ્થ લાઇન અને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને તેમની અંતર્ગત ભગિની સંસ્થા દ્વારા હોસ્પિટલ નાં આંગણે ધ્વજારોહણ કર્યું.

આજે ૭૫ માં સ્વતંત્ર દિવસ નિમિતે સુરત જી યુનિક હોસ્પિટલ વેવ ધ યુથ પાવરઇન્ડિયા હેલ્થ લાઇન અને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને તેમની અંતર્ગત ભગિની સંસ્થા દ્વારા હોસ્પિટલ નાં આંગણે ધ્વજારોહણ કર્યું.

કાર્યક્રમ ના અઘ્યક્ષ સ્થાને ડૉ કીર્તિ શાહ – નયુરો સર્જન ના હસ્તે ધ્વજારોહણ કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધિકારી ગણ , વેવ ધ યુથ પાવર, DICF , હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , રાષ્ટ્રીય છાત્ર પરિષદ ની વિશેષ સન્માન અને સાથી સંસ્થા ઓ નાં આગેવાનો નું સન્માન યોજાયું.

 

આ કાર્યક્રમ માં યુનિક હોસ્પિટલ ના ડાયરેક્ટર ડૉ દીપક વીરડીયા, ડૉ સમીર ગામી ના હસ્તે સેનેટે મેમ્બર ડૉ ચેતન પટેલ, ડૉ રોનક નાગોરિયા અને બી.જી. ડી. સી. ના મેમ્બર નું સન્માન કર્યું. આ સાથે આઝાદી ના આ પર્વ લોક જાગૃતિ આવે તે માટે ડૉ દીપક વિરડિયા અને ડૉ પૂર્વેશ ઢાકેચા દ્વારા ૭૫ તુલસી ના છોડ વિતરણ અને રક્તદાન કેમ્પ સફળ આયોજન કર્યું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *