આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સુરત દ્વારા આજે હિન્દૂ રક્ષા જાગૃતિ અભિયાન હેઠળ મોટા વરાછા ના ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજી.
જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત ના ઉપાઘ્યક્ષ શ્રી હસમુખ ભાઈ રૈયાણી, વરાછા જિલ્લા અઘ્યક્ષ શ્રી હિમતભાઈ માવાણી, સયુંકત મંત્રી શ્રી દીનેશ ભાઈ માંગુકિયા ઉપસ્થિત રહ્યા.
ડૉ. પૂર્વેશ ઢાંકેચા
(પ્રાંત અધ્યક્ષ, ઇન્ડિયા હેલ્થ લાઇન,
પ્રભારી વલસાડ જિલ્લા, સિલવાસા, દમણ, દાદરા નગર હવેલી.)