Jan Jagruti work Seva Social Work Surat news

સામાજીક અને સેવાકીય કાર્યમાં સક્રિય હિરેન અસલાલિયા નાં પુત્ર શુભમનો ઉજવાયો અનોખી રીતે જન્મદિવસ.

સામાજીક અને સેવાકીય કાર્યમાં સક્રિય હિરેન અસલાલિયા નાં પુત્ર શુભમનો ઉજવાયો અનોખી રીતે જન્મદિવસ.

સામાજીક ક્ષેત્રે અવનવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા યુવાન હિરેન અસલાલિયા એ પોતાના પુત્ર શુભમ નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો, અત્યારનાં સમયમાં જન્મદિવસ નિમિત્તે લોકો વિવિધ પ્રકારે ઉજવણી કરી અન્ય રીતે ખર્ચ કરી પૈસાનો વેડફાટ કરે છે આવું ના કરતા હિરેનભાઈ એ ઓલ્ડ એજ હોમ, ભાઠા ખાતે શ્રી મોઢેશ્વરી હિતવધક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમમાં જઈ 70 થી વધારે વડીલો સાથે ઉજવી શહેર અને સમાજને સુંદર સંદેશ આપ્યો હતો, ભોજન સાથેનાં આ કાર્યક્રમમાં એમને ગરબા સંગીત ખુરશી રમાડી ભજન ગવડાવી ખુબ આનંદ સાથે પ્રસંગની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *